________________
[૧૬]
નિવણમાર્ગનું રહસ્ય માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકે થયે નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે કમને અભ્યાસ કર જ છે એમ સમજવું. (૧૬)
અભેદદશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પિતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપગની ઇચ્છા ત્યાગવી યેગ્ય છે, અને એમ થવા માટે પુરૂષના શરણ જેવું એકકે ઔષધ નથી. (૨૧૪)
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરૂષને એવી કઠણાઈ ન હોય તે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તે ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મેકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષની તે તે સરળાઈ છે અને એમ જ હે. ૪૪૪ રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org