________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૯૧ ] દીર્ઘશંકાદિ કિયાએ પ્રવર્તતાં પણ અપ્રમત્ત સંયમદષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી કિયા ઉપદેશી છે; પણ સત્પરૂષની દષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્ય દષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણે ઘણે વિચાર કર્તવ્ય છે. સર્વ કિયામાં પ્રવર્તતાં આ દષ્ટિ સ્મરણમાં આણુવાનો લક્ષ રાખવા ગ્ય છે.” (૭૬૭)
ઉપરનાં પરમકૃપાળુ દેવનાં વચનેથી સંપુરૂષેની અનંત કરુણા સિદ્ધ થાય છે, કેમકે લઘુશંકાદિ અ૫ દૈહિક કિયા કરવા છતાં સાધકને આત્મા ઉપગની ખેલનારૂપ દોષમાં પડે નહીં એવી તેમાં સંકલન બતાવી છે; અને તે અતિ ગંભીર વાત અહીં સ્પષ્ટતાએ દર્શાવી છે અને રહસ્ય પ્રગટ કર્યું છે, તેમ છતાં તે રહસ્યનું રહસ્ય ગુપ્તતાએ રહ્યું છે તે માત્ર સુદષ્ટિયુક્ત વિચારવાનના લક્ષમાં આવવા ગ્ય છે.
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક ચાલવું પડે તે ચાલવું. ઈત્યાદિ એ વચનમાં પણ રહસ્ય રહ્યું છે, તેના પર વિશુદ્ધ મતિથી વિચાર કરે ઘટે છે. શબ્દો સાદા સમજાય તેવા છે અથવા લાગે છે, છતાં રહસ્યયુક્ત છે. માટે જ કહ્યું છે કે શાસ્ત્રો સદ્ગુરુગમે સમજવા ગ્ય છે. પિતાને મતિકલ્પનાથી નહીં, પિતાની બુદ્ધિએ વિચારતાં ઉપશમ સ્વરૂપ જ્ઞાનીપુરૂષોએ રચેલાં શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમે એ બહુ સંભવ રહ્યો છે.
આ સાતમે બેલ પ્રથમ બે બોલને સહાયભૂત કેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org