SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘તપોભાવના' દ્વાર / ગાથા ૧૩૯૧ અવતરણિકા : तपोभावनादिप्रतिपादनायाह - અવતરણિકાઈ: તપોભાવના આદિના પ્રતિપાદન માટે કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવ્યાં, તેમાંથી ચોથા પરિકર્મ દ્વારના સ્વરૂપનું ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં પ્રતિપાદન કર્યું, હવે પાંચમા “તપોભાવના દ્વારના અને મારિ પદથી પ્રાપ્ત એવા છઠ્ઠા સત્ત્વભાવના દ્વારના સ્વરૂપનું ગાથા ૧૩૯૮ સુધી પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા : इअ परिकम्मिअभावोऽणब्भत्थं पोरिसाइ तिगुणतवं । कुणइ छुहाविजयट्ठा गिरिणइसीहेण दिटुंतो ॥१३९१॥ અન્વયાર્થ : રૂ=આ રીતે=ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં બતાવ્યું એ રીતે, રિમાવો =પરિકમિત ભાવવાળા એવા સાધુ સમસ્થ પરિક્ષાકૃતિપુછાતવં અનભ્યસ્ત એવા પોરિસી આદિ ત્રિગુણ તપને છુટ્ટાવિનય સુધાના વિજય અર્થે વુલ્ફ કરે છે. (અહીં) જિરાફી વિતા=ગિરિનદીના સિંહ વડે દાંત છે. ગાથાર્થ : ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં બતાવ્યું એ રીતે પરિકર્મિત ભાવવાળા મહાત્મા અનન્શત એવા પોરિસી આદિ ત્રિગુણ તપને સુધાના વિજય માટે કરે છે, એમાં ગિરિનદીના સિંહ વડે દષ્ટાંત છે. ટીકાઃ इति परिकम्मितभावः सन् इन्द्रियादिविनियमनेन, अनभ्यस्तम्-असात्मीभूतं पूर्वं, पौरुष्यादीत्युपलक्षणमेतत् त्रिगुणं तपः करोति त्रिवारासेवनेन, क्षुद्विजयाय-सात्मीभावेन क्षुद्विजया), गिरिनदीसिंहेनात्र दृष्टान्तः, यथाऽसौ गिरिनदी वेगवतीमसकृदुत्तरणेनापि प्रगुणमुत्तरति, एवमसावबाधकं तपः करोतीति પથાર્થઃ ૩૨૫ ટીકાર્ય આ રીતે-ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં કહ્યું એ રીતે, ઇન્દ્રિયાદિના વિનિયમનથી પરિકર્મિત ભાવવાળા છતા સાધુ યુધાના વિજય માટે સાત્મભાવ દ્વારા સુધાના વિજય અર્થે, અનભ્યસ્ત પૂર્વે અસાત્મીભૂત, એવા પોરિસી આદિ તપને ત્રિવારના આસેવન દ્વારા ત્રિગુણ કરે છે. પોરિસી આદિ એ પ્રકારે આ ઉપલક્ષણ છે, અર્થાત્ અભ્યધત વિહાર સ્વીકારવા તત્પર થયેલા સર્વ સાધુ પોરિસીથી માંડીને જ ત્રિગુણ તપ કરે છે એવું નથી, પરંતુ જે આધુને પોરિસી, સાઢપોરિસી યાવતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy