________________
સંલેખનાવતુક | અભ્યધત વિહાર | પરિકર્મ દ્વાર/ ગાથા ૧૩૮૯-૧૩૯૦
ટીકાઃ
इन्द्रिययोगैस्तथा नेहाधिकारः प्रक्रमे यथा कषायैः, किमित्यत्राह-एभिविना नैते इन्द्रिययोगा दुःखवृद्धिबीजभूता इति गाथार्थः ॥१३८९॥ ટીકાઈઃ
અને આ પ્રક્રમમાં જે રીતે કષાયો વડે અધિકાર છે, તે રીતે ઇન્દ્રિય અને યોગો વડે નથી=અધિકાર નથી. કયા કારણથી? એમાં=એવી શંકામાં, કહે છે – આના વિના=કષાયો વિના, આ=ઈન્દ્રિય અને યોગો, દુઃખવૃદ્ધિના બીજભૂત થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા
પૂર્વગાથામાં કહ્યું એ મુજબ કષાયો વગર ઈન્દ્રિય અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત થતા ન હોય, તો અભ્યઘત વિહાર સ્વીકારનારા મહાત્માને ઇન્દ્રિય અને યોગોના જય માટે યત્ન કરવાનું શું પ્રયોજન? તેથી ઇન્દ્રિય અને યોગોના પરિકર્મનું પ્રયોજન બતાવે છે –
ગાથા :
जेण उ ते वि कसाया णो इंदिअजोगविरहओ हुंति ।
तव्विणिअमणं पि तओ तयत्थ मो एत्थ कायव्वं ॥१३९०॥ दारं ॥ અન્વયાર્થ :
ને વળી જે કારણથી તે સીયા વિ=તે કષાયો પણ નિોવિ=ઇન્દ્રિય અને યોગોના વિરહથી દુતિ થતા નથી, તો-તે કારણથી પ્રસ્થ=અહીં=અભ્યઘત વિહારના પરિકર્મ દ્વારમાં, તબિંબમાં પિ તેનું વિનિયમન પણ ઇન્દ્રિય અને યોગોનું નિયંત્રણ પણ, તસ્થિ નો તદર્થે જ=કષાયોના વિનિયમન અર્થે જ, વાયવ્યં કરવા યોગ્ય છે.
ગાથાર્થ :
વળી જે કારણથી તે કષાયો પણ ઇન્દ્રિય અને રોગો વગર થતા નથી, તે કારણથી અભ્યધતા વિહારના પરિકર્મ દ્વારમાં ઇન્દ્રિય અને રોગોનું નિયંત્રણ પણ કષાયોના નિયંત્રણ અર્થે જ કરવા યોગ્ય છે.
ટીકાઃ
येन पुनः कारणेन तेऽपि कषाया नेन्द्रियायोगविरहतो भवन्ति, तद्विनियमनमपि ततः कारणात्तदर्थमेव कषायविनियमनार्थमत्र कर्त्तव्यमिति गाथार्थः ॥१३९०॥ (द्वारम् ) ॥ નોંધ :
ટીકામાં ‘ક્રિયાયો વિરદતો' છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે “જિયો વિરહતો હોય તેમ ભાસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org