SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | ઉપકરણ’ દ્વાર / ગાથા ૧૩૮૩-૧૩૮૪ ગાથા : उवगरणं सुद्धेसणमाणजुअं जमुचिअं सकप्पस्स । तं गिण्हइ तयभावे अहागडं जाव उचिअं तु ॥१३८३॥ અન્વયાર્થ : સુદ્ધસમUગુગં ગં ૩વરdi=શુદ્ધ એષણા-માનયુક્ત એવું જે ઉપકરણ સંપ્રશ્ન =સ્વકલ્પને ઉચિત હોય, તે તેને તે ઉપકરણને, જિદ્દડુંગ્રહણ કરે છે. તમારે તુ વળી તેના અભાવમાં=સ્વકલ્પને ઉચિત ઉપકરણના અભાવમાં, નવિ રિડે જ્યાં સુધી ઉચિત (ઉપકરણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી) મહાવુંયથાકૃતને (ગ્રહણ કરે છે.) ગાથાર્થ : શુદ્ધ એષણા અને પ્રમાણથી યુક્ત એવું જે ઉપકરણ સ્વકલ્પને ઉચિત હોય, તે ઉપકરણને જિનકલ્યાદિ સ્વીકારનારા સાધુ ગ્રહણ કરે છે. સ્વકલ્પને ઉચિત ઉપકરણના અભાવમાં જ્યાં સુધી ઉચિત ઉપકરણ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી ચચાકૃત ઉપકરણને ગ્રહણ કરે છે. ટીકા: ___ उपकरणं-वस्त्रादि शुद्धैषणामानयुक्तं यदुचितं स्वकल्पस्य समयनीत्या, तद् गृह्णात्युत्सर्गेणादित एव, तदभावे सति यथाकृतं गृह्णाति यावदुचितम् अन्यद् भवति तावदेवेति गाथार्थः ॥१३८३॥ ટીકાર્ય : શુદ્ધ એષણા-માનયુક્ત–શુદ્ધ એષણાથી યુક્ત અને પ્રમાણથી યુક્ત, એવાં જે વસ્ત્રાદિ ઉપકરણ સમયની નીતિથી શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાથી, સ્વકલ્પને જિનકલ્પાદિ ત્રણ પ્રકારના અભ્યદ્યત વિહારમાંથી પોતાને સ્વીકારવા યોગ્ય કલ્પને, ઉચિત હોય, તેને ઉત્સર્ગ વડે આદિથી જ ગ્રહણ કરે છે–સ્વકલ્પને ઉચિત એવાં તે વસ્ત્રાદિ ઉપકરણને સામાન્ય રીતે જિનકલ્પાદિ અભ્યધત વિહારના સ્વીકારના પ્રારંભથી જ ગ્રહણ કરે છે. તેનો અભાવ હોતે છત=સ્વકલ્પને ઉચિત ઉપકરણનો અભ્યદ્યત વિહાર સ્વીકારતા પૂર્વે અભાવ હોતે છતે, જ્યાં સુધી અન્ય ઉચિત થાય ત્યાં સુધી જ યથાકૃતને ગ્રહણ કરે છે જિનકલ્પાદિ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યાં સુધી સ્વકલ્પને ઉચિત એવાં વસ્ત્રાદિ અન્ય ઉપકરણ પ્રાપ્ત થાય ત્યાં સુધી જ અભ્યઘત વિહારના સ્વીકારની પૂર્વેનાં યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણને ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जाए उचिए अ तयं वोसिरइ अहागडं विहाणेण । इअ आणानिरयस्सिह विण्णेअं तं पि तेण समं ॥१३८४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy