________________
સંલખનાવકા પંચવરૂકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૧૦-૧૦૧૧
૪૨૦
એવી ભોગ-સામગ્રી અપાવીને મોક્ષમાં વિશ્રાંત થનાર છે અને તેવો ધર્મ કરવા માટે આવા જીવો અધિકારી નથી; કેમ કે ધર્મને વિપરીત સેવીને તેઓ સર્વ પુરુષાર્થોનો નાશ કરે છે. ૧૭૧૦
અવતરણિકા :
अत्रैव प्रक्रमे किमित्याह -
અવતરણિકાર્ય :
આ જ પ્રક્રમમાં=પૂર્વગાથાથી જે ધર્મના અનધિકારી જીવનું સ્વરૂપ બતાવવાનો પ્રક્રમ શરૂ કર્યો એ જ પ્રક્રમમાં, શું? અર્થાતુ ધર્મ માટે અનધિકારી, જીવ અન્ય શું કરે છે? એને કહે છે –
ગાથા :
तीअबहुस्सुयणायं तक्किरिआदरिसणा कह पमाणं ? ।
वोच्छिज्जंती अ इमा सुद्धा इह दीसई चेव ॥१७११॥ અન્વયાર્થ :
(પોતાના આગમબાહ્ય અનુષ્ઠાનને પ્રમાણ સ્થાપન કરવા માટે) તરિસારિસUT=તક્રિયાનું દર્શન હોવાથી=અતીત એવા બહુશ્રુત આચાર્યોની ક્રિયાનું દર્શન હોવાથી, તીવદુસુયUTયંકઅતીત એવા બહુશ્રતોનું જ્ઞાત છે=“અતીત એવા બહુશ્રુત આચાર્યોએ પણ અમે આચરીએ છીએ એમ જ આચર્યું” એ પ્રકારનું દષ્ટાંત છે, એમ આગમબાહ્ય સાધુઓ કહે છે. (તેને ગ્રંથકારશ્રી કહે છે કે આગમબાહ્ય સાધુઓ દ્વારા અપાતું આ દષ્ટાંત) વદ પHU ?=કઈ રીતે પ્રમાણ થાય ? (કેમ પ્રમાણ ન થાય? તે ગ્રંથકારશ્રી કહે છે –) દ =અને અહીં લોકમાં, વચ્છિન્નતી સુદ્ધા રૂમ વ્યવચ્છેદ પામતી શુદ્ધ એવી આ=ક્રિયા, રીસ વેવ-દેખાય જ છે.
ગાથાર્થ :
વળી પોતાની આગમબાહ્ય પ્રવૃત્તિને પ્રમાણ સ્થાપન કરવા માટે પૂર્વગાથામાં બતાવ્યા એવા ધર્મના અનધિકારી જીવો દષ્ટાંત આપે છે –
અતીત એવા બહુશ્રુત આચાર્યોની ક્રિયા દેખાતી હોવાથી “અતીત એવા બહુશ્રુત આચાર્યોએ પણ અમે આચરીએ છીએ એમ જ આચર્યું છે.”
તેને ગ્રંથકારશ્રી કહે છે – આ દૃષ્ટાંત પ્રમાણ કઈ રીતે થાય? અર્થાત્ પ્રમાણ ન થાય. કેમ પ્રમાણ ન થાય? તે બતાવે છે –
લોકમાં વ્યવચ્છેદ પામતી શુદ્ધ ક્રિયા દેખાય જ છે. આથી ધર્મના અનધિકારી જીવોએ આપેલ દિષ્ટાંત પ્રમાણ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org