SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | ગાથા ૧૦૮૮-૧૯૮૯ વગરના છે અને પાછળથી પણ ચારિત્રને અભિમુખભાવવાળા નથી, તેવા મિથ્યાદષ્ટિ દ્રવ્યશ્રમણો પાછળથી પણ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી. વળી તે ચારિત્રનો પરિણામ પ્રવ્રયાના સ્વતસ્વરૂપ છે અર્થાત્ સંયમગ્રહણ કરવાની ક્રિયારૂપ પ્રવ્રજયાનું પોતાનું તાત્ત્વિકસ્વરૂપ, માત્ર સંયમની બાહ્ય ક્રિયા કરવારૂપ નથી, પરંતુ સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુમિત્ર આદિ સર્વ પ્રત્યે સમભાવ વર્તે તેવી જીવની પરિણતિરૂપ છે. અને આવા પ્રકારના ચારિત્રના પરિણામને દ્રવ્યશ્રમણો પામી શકતા નથી. /૧૬૮૮. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાઈ: આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્ર વગર જ પ્રવ્રજિત અને પાછળથી પણ માત્ર સાધુવેશમાં જ રહેતા એવા દ્રવ્યશ્રમણો ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી, એ કથનને જ સ્પષ્ટ કરે છે – ગાથા : मिच्छद्दिट्ठीआ वि हु केई इह होंति दव्वलिंगधरा । ता तेसि कह ण हुंती किलिट्ठचित्ताइआ दोसा ॥१६८९॥ અન્વયાર્થ : રૂદ્ભઅહીં=લોકમાં અથવા જિનશાસનમાં, મિટ્ટિસાવિ કેટલાક મિથ્યાષ્ટિઓ પણ વ્યંત્રિાધા દતિ દ્રવ્યલિંગધર હોય છે. તા–તે કારણથી તેસિ તેઓને=આવા પ્રકારના મિથ્યાષ્ટિઓને, ક્ષિત્રિદિત્તામાં ડોસા વેદ ન હૂંતી ?=ક્લિષ્ટચિત્તાદિ દોષો કેમ ન થાય ? * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : લોકમાં અથવા જિનશાસનમાં કેટલાક મિથ્યાષ્ટિઓ પણ દ્રવ્યલિંગ ધારણ કરનારા હોય છે, તે. કારણથી આવા પ્રકારના મિથ્યાદેષ્ટિ જીવોને ક્લિષ્ટ ચિત્તાદિ દોષો કેમ ન થાય ? અર્થાત્ થાય જ છે. ટીકા : मिथ्यादृष्टयोऽपि अपिशब्दादभव्या अपि केचनेह-लोके शासने वा भवन्ति द्रव्यलिङ्गधारिणोविडम्बकप्रायाः, तत्-तस्मात्तेषामेवम्भूतानां कथं न भवन्ति ? भवन्त्येव क्लिष्टचित्तादयो दोषाः प्रागुपन्यस्ता इति गाथार्थः ॥१६८९॥ ટીકાર્ય : અહીં=લોકમાં અથવા શાસનમાં, કેટલાક મિથ્યાષ્ટિઓ પણ, “પિ' શબ્દથી અભવ્યો પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy