________________
૩૦૪
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૦૨-૧૬૦૩ ભાવાર્થ :
ગાથા ૧૬૨૭-૧૬૨૮માં કહેલ કે ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વિકટનાને કરે છે, વળી પૂર્વે શીતલ એવા સાધુ વિશેષથી સંક્લિષ્ટ ભાવનાઓનું વર્જન કરે છે. એ રીતે વિકટનાને કરીને ત્યારપછી તે મહાત્મા સંયમમાં અભ્યત્થાનને કરે છે અર્થાત ચારિત્રના પરિણામમાં અત્યંત ઉલ્લસિત વીર્યવાળા થવા માટે પ્રતિક્ષણ ભગવાનના વચનના પરમાર્થથી આત્માને ભાવિત કરવાનો સુર્દઢ વ્યાપાર કરે છે. ત્યારબાદ પોતાના સંઘયણાદિને અનુરૂપ સંખના કરીને ગુરુ પાસે સમાધિ પ્રમાણે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ ગ્રહણ કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે અનશન કરનારા મહાત્માએ જીવનમાં થયેલાં પાપોની શુદ્ધિ કરવી જોઈએ, પછી સંયમમાં અત્યંત ઉસ્થિત માનસવાળા થવું જોઈએ, ત્યારપછી પૂર્વે વર્ણવેલા તપાદિ દ્વારા દેહની અને કષાયની સંલેખના કરવી જોઈએ, અને ત્યારબાદ અંતે પોતાની સમાધિ પ્રમાણે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરવું જોઈએ. ll૧૬૭રા
ગાથા :
उव्वत्तइ परिअत्तइ सयमण्णेणा वि कारवइ किंचि ।
जत्थऽसमत्थो नवरं समाहिजणगं अपडिबद्धो ॥१६७३॥ અન્વયાર્થ :
સર્ષ ૩āત્તમત્ત સ્વયં ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. નવાં ફક્ત પરિવતો=અપ્રતિબદ્ધ પ્રતિબંધ વગરના સાધુ, નન્દ જયાં=જે કૃત્યમાં, મલ્યો=અસમર્થ હોય, (ત્યાં) સમાદિન લિરિક સમાધિજનક કંઈક મvor વિ=અન્યથી પણ બીજા સાધુ પાસે પણ, IRવરૂ કરાવે છે. ગાથાર્થ :
રવચં ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. ફક્ત પ્રતિબંધ વગરના સાધુ જે કૃત્યમાં અસમર્થ હોય, તે કૃત્યમાં સમાધિજનક કંઈક બીજા સાધુ પાસે પણ કરાવે છે. ટીકાઃ
उद्वर्त्तते परावर्तते स्वयम् आत्मनैव, अन्येनापि कारयति किञ्चिद् वैयावृत्त्यकरेण यत्रासमर्थो, नवरं तत्कारयति समाधिजनकं यदात्मनः, अप्रतिबद्धः सन् सर्वत्रेति गाथार्थः ॥१६७३॥
ટીકાર્ય :
સ્વયં આત્માથી જ પોતે જ, ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. જ્યાં અસમર્થ હોય=તે અનશન કરનારા સાધુ જે કૃત્ય કરવામાં અસમર્થ હોય, ત્યાં વૈયાવૃજ્યને કરનારા અન્ય સાધુથી પણ કંઈક કરાવે છે. ફક્ત પોતાને જે સમાધિનું જનક હોય તેને કરાવે છે. વળી તે અનશની સાધુ કેવા પ્રકારના છે? તે બતાવે છે – સર્વત્ર અપ્રતિબદ્ધ છતા તે સાધુ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org