SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ સંલેખનાવસ્તુક | અભ્યાત મરણ | ઈંગિનીમરણ અનશન | ગાથા ૧૦૨૨-૧૨૩, ૧૬૨૪-૧૬૨૫ થોડો કાળ સંલેખના કરીને પોતાની શક્તિ અનુસાર ઇંગિતમરણ અનશનને અથવા ભક્તપરિજ્ઞા અનશનને કરે છે. વળી તે અનશન સંવેગથી ભાવિત કરેલા મનવાળા મહાત્મા શુભભાવવાળા આત્માને આલોચના દ્વારા નિઃશલ્ય કરીને કરે છે. આથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માને જે અનશનમાં પોતે શક્તિના પ્રકર્ષથી સમ્યગૂ નિષ્ઠા સુધી વહન કરી શકશે તેવું જણાય, તે મહાત્મા તે અનશનને સ્વીકારે, પરંતુ જેઓ અનશન સ્વીકારીને શુભભાવની ધારા વહન કરી શકે તેવા ન હોય તેઓ અભ્યઘત મરણ સ્વીકારવાના અધિકારી નથી. ./૧૬૨૨/૧૬૨all અવતરણિકા: પાદપગમન અનશન સ્વીકારવાની વિધિ બતાવી. હવે ઇંગિતમરણ અનશન સ્વીકારવાની વિધિ બતાવે છે – ગાથા : इंगिणिमरणविहाणं आपव्वज्जं तु विअडणं दाउं । संलेहणं च काउं जहासमाही जहाकालं ॥१६२४॥ पच्चक्खइ आहारं चउव्विहं णियमओ गुरुसमीवे । इंगिअदेसम्मि तहा चिटुं पि हु इंगिअं कुणइ ॥१६२५॥ અન્વયાર્થ : મિર વિહાઈi=ઈંગિત મરણનું વિધાન=વિધિ, (આ છે-) માલ્વિન્ન તુ=અપ્રવ્રજ્ય જ= પ્રવ્રયાગ્રહણથી આરંભીને જ, વિગડvi હા વિકટનાને આપીને=આલોચનાને કરીને, બહાસમાધી ૨ નહીવત્ન સંજોut #અને યથાસમાધિ, યથાકાળ સંલેખનાને કરીને ગુરુનીવે ઉપયો =ગુરુની સમીપમાં નિયમથી રાત્રિદંગહિરં ચતુર્વિધ આહારનું પથ્વસ્થ–પચ્ચકખાણ કરે છે. ફૅમિસમિ=ઈંગિત દેશમાં ડું તદા વિઠ્ઠ પ ઇંગિત એવી તે પ્રકારની ચેષ્ટાને પણ કરે છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ઇંગિતમરણની વિધિ આ છે – પ્રવજ્યાગ્રહણથી માંડીને જ આલોચનાને કરીને અને યથાસમાધિ, યથાકાળ સંલેખનાને કરીને ગુરુ પાસે નિયમથી ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરે છે. ઇંગિત દેશમાં ઇંગિત એવી તે પ્રકારની ચણને પણ કરે છે. ટીકા : इङ्गितमरणविधानमेतद्- आप्रव्रज्यमेव-प्रव्रज्याकालादारभ्य विकटनां कृत्वा, संलेखनां च कृत्वा यथासमाधि द्रव्यतो भावतश्च यथाकालमिति गाथार्थः ॥१६२४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy