________________
સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર / ગાથા ૧૩૦૧-૧૩૦૨ પછો પાછળથી તારાપુવાડ વિગ=ારના અનુપાતી એવા જ મળ્યુઝ માં અભ્યત મરણને સખ્ત વોર્જી હું સમ્યફ કહીશ. ગાથાર્થ :
પ્રથમ અભ્યધત વિહારને સંક્ષેપથી કહીને પાછળથી દ્વારના અનુપાતી એવા જ અભ્યધત મરણને હું સમ્યક્ કહીશ. ટીકા?
भणित्वा एनम्-अभ्युद्यतविहारं प्रथमं लेशोद्देशेन-सक्षेपेण, पृष्ठतः ऊर्ध्वं वक्ष्ये द्वारानुपात्येव प्रस्तुतमित्यर्थः सम्यक्-सिद्धान्तनीत्याऽभ्युद्यतं मरणमिति गाथार्थः ॥१३७१॥ ટીકાર્ય :
પ્રથમ આને=અભ્યદ્યત વિહારને, લેશોદ્દેશથી=સંક્ષેપથી, કહીને પાછળથી=ઊર્ધ્વ=આગળ, દ્વારના અનુપાતી એવા જ પ્રસ્તુત અભ્યઘત મરણને, હું સમ્યકસિદ્ધાંતની નીતિથી, કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અભ્યઘત વિહાર સંલેખના સમાન જ છે, તેથી સંલેખના દ્વારમાં કહેવાતો અભ્યદ્યત વિહાર વિરુદ્ધ નથી. માટે હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં પ્રતિજ્ઞા કરે છે કે પ્રથમ અભ્યદ્યત વિહારને સંક્ષેપથી કહીને પછી સંખના દ્વારના વિષયભૂત જ એવા પ્રસ્તુત અભ્યદ્યત મરણને હું સમ્યફ કહીશ. /૧૩૭૧||
2 અબુધત વિહાર * અવતરણિકાઃ
तत्र द्वारगाथामाह -
અવતરણિતાર્થ :
ત્યાં અભ્યઘત વિહારના વિષયમાં, દ્વારગાથાને કહે છે –
ગાથા :
अव्वोच्छित्तीमण पंच तुलण उवगरणमेव परिकम्मे ।
तवसत्तसुएगत्ते उवसग्गसहे अ वडरुक्खे ॥१३७२॥ दारगाहा ॥ અન્વચાઈ:
મળ્યોછિત્તીમાં અવ્યવચ્છિત્તિ મન, પંર તુન=પાંચની તુલના, ૩વાર ખેવ=ઉપકરણ જ, પરિ =પરિકર્મ, તવસસુ સવ =તપ-સત્ત્વ-શ્રુત-એકત્વવિષયક અને ઉપસર્ગસહવિષયક (ભાવનાઓ), વડà=વટવૃક્ષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org