SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન’ દ્વાર | ગાથા ૧૩૦૨-૧૩૦૩ ગાથાર્થ: અવ્યવચ્છિત્તિ મન, પાંચની તુલના, ઉપકરણ જ, પરિકર્મ, તપ-સત્ત્વ-શ્રુત-એકત્વ અને ઉપસર્ગસહ વિષયક ભાવનાઓ, વટવૃક્ષ. ટીકા ઃ अव्यवच्छित्तिमनः प्रयुङ्क्ते, तथा पञ्चानामाचार्यादीनां तुलना स्वयोग्यविषया, उपकरणमेवेति वक्तव्यम्, , उचितं परिकर्म्म= इन्द्रियादिजयः, तपः सत्त्वश्रुतैकत्वेषूपसर्गसहश्चेति पञ्च भवन्तीत्यर्थः भावनाः, वटवृक्ष इत्यपवादात्तदधः प्रतिपद्यत इति गाथार्थः ॥ १३७२ ॥ ટીકાર્ય અવ્યવચ્છિત્તિવાળા મનને કરે છે, તથા આચાર્યાદિ પાંચની પોતાને યોગ્ય વિષયવાળી તુલના થાય છે, ઉપકરણ જ એ પ્રકારે વક્તવ્ય છે, ઉચિત એવું પરિકર્મ=ઇન્દ્રિયાદિનો જય, તપ-સત્ત્વ-શ્રુત-એકત્વવિષયક અને ઉપસર્ગસહ : એ પ્રકારે પાંચ ભાવનાઓ થાય છે, વટવૃક્ષ એટલે અપવાદથી તેની અધઃવડના વૃક્ષની નીચે, સ્વીકારે છે=જિનકલ્પાદિરૂપ અભ્યુદ્યુત વિહાર સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૫૧૩૭૨॥ અવતરણિકા : व्यासार्थमाह - અવતરણિકાર્ય વ્યાસથી અર્થને કહે છે=પૂર્વગાથામાં અભ્યઘત વિહારનાં જે દશ દ્વારો બતાવ્યાં તેના વિસ્તારથી અર્થને કહે છે. તેમાં પ્રથમ ‘અવ્યવચ્છિત્તિમન’ દ્વારનું સ્વરૂપ ગાથા ૧૩૭૬ સુધી દર્શાવે છે - - ગાથા: અન્વયાર્થઃ सो पुव्वावरकाले जागरमाणो उ धम्मजागरिअं । उत्तमपसत्थझाणो हिअएण इमं विचिंतेइ ॥१३७३ ॥ પુવ્વાવાળાને=પૂર્વ-અપરકાળમાં=રાત્રિના પૂર્વકાળમાં કે રાત્રિના અપરકાળમાં, નાગરમાળો=જાગતા, થમ્મજ્ઞાનરિસં=ધર્મજાગરિકાને (કરતા,) ઉત્તમપસત્યજ્ઞાનો=ઉત્તમ પ્રશસ્ત ધ્યાનવાળા ો—તે= વૃદ્ધ થયેલા તે ગણધર આચાર્ય, હિસા=હૃદયથી મં=આને=આગળમાં કહેવાશે એને, વિચિત ચિંતવે છે. * ગાથાના પૂર્વાર્ધમાં રહેલ ‘૩’ પાદપૂર્તિમાં છે. ગાથાર્થઃ રાત્રિના પૂર્વકાળમાં કે અપરકાળમાં જાગતા, ધર્મજાગરિકાને કરતા, ઉત્તમ પ્રશસ્ત ધ્યાનવાળા તે વૃદ્ધ થયેલા ગણધર આચાર્ય હૃદયથી આગળમાં કહેવાશે એ વિચારે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy