SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના | ગાથા ૧૬૦૯-૧૬૧૦ અન્વયાર્થ : Rહાપડિવવમાન મ=અને ગહરૂપ પ્રતિપક્ષભાવથી ઘમિત્રધર્મમાં મUTોરાસંણ વિ સુદુરે સલ્વે સમારે અનાભોગથી સંગત પણ સૂક્ષ્મ સર્વ અતિચારોને મોહેTEઓઘથી વય–ત્યજે છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને ગહરૂપ પ્રતિપક્ષભાવથી ધર્મમાં અનાભોગથી સંગત પણ સૂક્ષ્મ સર્વ અતિચારોને ઓઘથી ત્યજે છે. ટીકાઃ ___ धर्मे चातिचारान् अपवादान् सूक्ष्मान् स्वल्पान् अनाभोगसङ्गतानपि कथञ्चिदोघेन त्यजति सर्वान् सूत्रनीत्या गर्दाप्रतिपक्षभावेन हेतुनेति गाथार्थः ॥१६०९॥ ટીકાર્ય અને ગહ સ્વરૂપ પ્રતિપક્ષભાવરૂપ હેતુથી ધર્મમાં કોઈક રીતે અનાભોગથી સંગત પણ સૂક્ષ્મ અલ્પ, સર્વ અતિચારોને=અપવાદોને, સૂત્રની નીતિથી ઓઘથી ત્યજે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંલેખના કરનારા મહાત્મા પૂર્વમાં બતાવી એ પ્રકારની ભાવનાઓ કર્યા પછી સંયમની અત્યંત શુદ્ધિ અર્થે પૂર્વે અનાભોગાદિને કારણે પોતાનાથી જે કાંઈ અપરાધ થયા હોય તેની શાસ્ત્રોક્ત મર્યાદાથી ગહ કરે છે, જે ગહ સેવાયેલ અતિચારોથી પ્રતિપક્ષના ભાવનરૂપ છે; અને તે ગર્તાથી અતિચારના સેવનકાળમાં આત્મા પર પડેલા સંસ્કારો અને અતિચારના સેવનથી બંધાયેલ કર્મો નાશ પામે છે, જેથી સંયમજીવનમાં થયેલી સૂક્ષ્મ પણ મલિનતા દૂર થાય છે. અહીં ‘ોળ' શબ્દથી એ દર્શાવવું છે કે સંલેખના કરનારા મહાત્મા જે અતિચારો સ્મૃતિમાં આવે તેવા હોય, તેઓની ગઈ તો વિશેષથી કરે છે, પરંતુ પૂર્વે સેવન કરાયેલા જે કોઈ અતિચાર સ્મૃતિમાં આવે તેવા ન હોય, તેવા સંભવિત અતિચારોની પણ સંલેખના કરનારા મહાત્મા સામાન્યથી ગઈ કરે છે અર્થાત્ જે કોઈ સૂક્ષ્મ પણ અતિચાર થયો હોય તો તેની હું નિંદા કરું છું એ પ્રકારે ગઈ કરે છે, જેથી અતિચારમાત્ર પ્રત્યે અત્યંત વિમુખતા થાય અને સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થાય. /૧૬૦લા ગાથા : सो चेव भावणाओ कयाइ उल्लसिअविरिअपरिणामो । पावइ सेढिं केवलमेव मओ णो पुणो मरई ॥१६१०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy