SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યલેખના / ગાથા ૧૫૦૮ થી ૧૫૮૦ ૨૫૫ અન્વયાર્થ: રેમિનિરિ=દેહ અસંલેખિત હોતે છતે ઘરમાદિક્ષાવિજ્ઞમાર્કિંથાર્દિ-ચરમકાળમાં સહસા ક્ષય પામતા ધાતુઓ વડે સરિનો માપ ના શરીરીઓને આર્તધ્યાન થાય છે. ગાથાર્થ : દેહ અસંલેખિત હોતે છતે ચરમકાળમાં એકદમ ક્ષય પામતા ધાતુઓ વડે જીવોને આર્તધ્યાના થાય છે. ટીકાઃ देहे असंलिखिते सति सहसा धातुभिः क्षीयमाणैः मांसादिभिः जायते आर्त्तध्यानम्-असमाधिः शरीरिणः चरमकाले-मरणसमय इति गाथार्थः ॥१५७८॥ ટીકાઈઃ દેહ અસંલેખિત હોતે છતે ચરમકાળમાં=મરણસમયમાં, સહસા એકદમ, ક્ષય પામતા માંસાદિ ધાતુઓ વડે શરીરીઓને=જીવોને, આર્તધ્યાન=અસમાધિ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : विहिणा उ थेवथेवं खविज्जमाणेहिं संभवइ णेअं । भवविडविबीअभूअं इत्थ य जुत्ती इमा णेआ ॥१५७९॥ અન્વયાર્થ: વિદિUT =વળી વિધિથી થવયેવં વિજ્ઞમાર્દિ થોડા થોડા ક્ષય કરાતા એવા ધાતુઓ વડે, મવિવિવીપૂર્મ સંભવ ભવવિટીના બીજભૂત એવું આ=આર્તધ્યાન, સંભવતું નથી. સ્થ ય અને અહીં=વિધિથી ક્ષય કરાતા ધાતુઓ વડે આર્તધ્યાનના અસંભવમાં, રૂમ નુત્તી ને આ=હવે કહે છે એ, યુક્તિ જાણવી. ગાથાર્થ : વળી વિધિથી થોડા-થોડા ક્ષય કરાતા એવા ધાતુઓ વડે ભવવિપીના બીજભૂત એવું આર્તધ્યાન સંભવતું નથી. અને એમાં હવે કહે છે એ યુક્તિ જાણવી. ટીકા? विधिना तु शास्त्रोक्तेन स्तोकस्तोकं क्षीयमाणैः(?क्षिप्यमाणैः)धातुभिः सम्भवति नैतद्-आर्तध्यानं, भवविटपिबीजभूतमेतद्, अत्र युक्तिरियं ज्ञेयाऽसम्भव इति गाथार्थः ॥१५७९॥ * ટીકામાં ફી માળઃ છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે લક્ષમાળેઃ હોવું જોઈએ, જે પ્રેરક વર્તમાન કૃદંત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy