________________
૨૪૧
સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૪૦-૧૫૬૮ ગાથાર્થ : - અને હવે કહે છે એથી વિરવિહાર પ્રધાન છે એ એમ છે; જે કારણથી સૂત્રમાં દશપૂવઓને અભ્યધત વિહારના સ્વીકારનો પ્રતિષેધ સંભળાય છે; કેમ કે અભ્યધત વિહાર નહીં સ્વીકારવાથી દશપૂર્વીઓને અધિક ગુણની પ્રાપ્તિ છે. ટીકાઃ ___ इतचैतदेवं स्वपरसंयमः श्रेयान्, यद्दशपूर्विणां साधूनां श्रूयते सूत्रे-आगमे एतस्य प्रतिषेधः कल्पस्य, तस्यान्यथा परोपकारद्वारेणाधिकगुणभावात् कारणादिति गाथार्थः ॥१५६७॥ ટીકાર્ય
અને આથી હવે બતાવે છે એથી, આ=સ્વ-પરનો સંયમ શ્રેય છે એ, એમ છે=પૂર્વમાં સ્થાપન કર્યું એમ છે; જે કારણથી સૂત્રમાંકઆગમમાં, દશપૂર્વી સાધુઓને આનોકકલ્પનો જિનકલ્પના સ્વીકારનો, પ્રતિષેધ સંભળાય છે, કેમ કે તેના અન્યથા=જિનકલ્પના અસ્વીકારમાં, પરોપકાર દ્વારા અધિક ગુણના ભાવરૂપ=પ્રાપ્તિરૂપ કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I/૧૫૬થી
ગાથા :
एवं तत्तं नाउं विसेसओ एयसत्तिरहिएहिं ।
सपरुवगारे जत्तो कायव्वो अप्पमत्तेहिं ॥१५६८॥ અન્વયાર્થ :
વં=આ રીતેeગાથા ૧૫૫૭થી ૧૫૬૭ સુધી બતાવ્યું એ રીતે, તરં નાડું તત્ત્વને જાણીને વિષે ક્ષિત્તિરદિદં પ્રમત્તેિિવશેષથી આની=જિનકલ્પ સ્વીકારવાની, શક્તિથી રહિત એવા અપ્રમત્તોએ સપરુવારે સ્વ-પરના ઉપકારમાં ગત્ત વાયવ્યો યત્ન કરવો જોઈએ.
ગાથાર્થ :
ગાથા ૧૫૫૦થી ૧૫૦ સુધી બતાવ્યું એ રીતે તત્ત્વને જાણીને વિશેષથી જિનકલ્પ સ્વીકારવાની શક્તિથી રહિત એવા અપ્રમત્ત સાધુઓએ સવ-પરના ઉપકારમાં ચત્ન કરવો જોઈએ.
ટીકા?
एवं तत्त्वं ज्ञात्वा यथोक्तं सर्वैरेव विशेषत एतच्छक्तिरहितैः जिनकल्पप्रतिपत्तिशक्तिशून्यैः स्वपरोपकारे यत्नः कार्यः यथाशक्ति अप्रमत्तैः, महदेतन्निर्जराङ्गमिति गाथार्थः ॥१५६८॥ ટીકાર્ય
આ રીતે યથોક્ત તત્ત્વને જાણીને=ગાથા ૧પપ૦થી ૧૫૬૭માં અન્ય આચાર્યોએ સ્થાપન કર્યું એ રીતે જે પ્રકારે કહેવાયું કે સ્વ-પરનો ઉપકાર થતો હોવાથી અમ્મુદ્યત વિહાર કરતાં સ્થવિરવિહાર પ્રધાન છે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org