________________
૨૨૦
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદાગાથા ૧૫૫૧, ૧૫પર-૧૫૫૩ ટીકાઈ:
ગણમાનથી=ગણમાનને આશ્રયીને=સંખ્યાના પ્રમાણને આશ્રયીને, જઘન્ય ત્રણ ગણો હોય છે, અને ઉત્કૃષ્ટ ગણમાન શતાગ્રશઃ છે=ગણોનું ઉત્કૃષ્ટ ગણનાપ્રમાણ શતપૃથક્વ છે. વળી આમનું યથાસંદિકોનું, જઘન્ય પુરુષનું પ્રમાણ પંદર છે, એ રીતે ઉત્કૃષ્ટ પુરુષનું પ્રમાણ સહસશઃ છે=સહસ્ત્રપૃથક્વ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૫૧il.
અવતરણિકા:
एतदौधिकं मानं, विशिष्टं पुनराह - અવતરણિકાર્ય :
આ ઔઘિક માન છે, વળી વિશિષ્ટને કહે છે પૂર્વગાથામાં જે યથાસંદિકોનું ગણનાપ્રમાણ બતાવ્યું એ સામાન્ય ગણનાપ્રમાણ છે, વળી યથાસંદિકોના વિશેષ ગણનાપ્રમાણને પ્રસ્તુતગાથામાં કહે છે –
ગાથા :
पडिवज्जमाणगा वा एक्कादि हविज्ज ऊणपक्खेवे ।
होंति जहण्णा एए सयग्गसो चेव उक्कोसा ॥१५५२॥ અન્વયાર્થ :
ડિવિઝમા || વા=અથવા પ્રતિપદ્યમાનકો [પવરવેવે ન્યૂનનો પ્રક્ષેપ હોતે છતે પાર વિજ્ઞ=એકાદિ હોય. આ=ઉપરમાં બતાવ્યા એ એકાદિ પ્રતિપદ્યમાનકો, ગઇ=જઘન્ય, હોંતિ=હોય છે, ડોસા-ઉત્કૃષ્ટ (પ્રતિપદ્યમાનકો) યો વેવ શતાગ્રંશઃ જ હોય છે. ગાથાર્થ:
અથવા જઘન્ય પ્રતિપધમાનકો ન્યૂનનો પ્રક્ષેપ હોતે છતે એકાદિ હોય, ઉત્કૃષ્ટ પ્રતિપધમાનકો શતપૃથક્ત જ હોય છે. ટીકાઃ
प्रतिपद्यमानका वा एते एकादयो भवेयुन्यूनप्रक्षेपे सति तद्गच्छे, एवं जघन्या एते-प्रतिपद्यमानकाः, तथा शताग्रश एवोत्कृष्टाः प्रतिपद्यमानका एवेति गाथार्थः ॥१५५२॥
ટીકાર્ય :
અથવા પ્રતિપદ્યમાનક એવા આ યથાસંદિકો, તે ગચ્છમાં ન્યૂનનો પ્રક્ષેપ હોતે છતે એકાદિ હોય. આ રીતે ન્યૂનના પ્રક્ષેપમાં યથાસંદિકો એકાદિ હોય એ રીતે, આ=પ્રતિપદ્યમાનકો યથાલંદ સ્વીકારનારા સાધુઓ, જઘન્ય હોય છે; તથા પ્રતિપદ્યમાનકો જ ઉત્કૃષ્ટ શતાગ્રશઃ જ=શતપૃથક્વ જ, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org