SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૫૦-૧૫૨૧ ૨૧૯ ટીકાર્ય : સ્થવિરો ફરી સ્થવિરકલ્પગામી ફરી સ્થવિરકલ્પમાં જનારા એવા યથાસંદિકો, એકેક પ્રતિગ્રહવાળા તથા સમાવરણ=વસ્ત્રવાળા, હોય છે. વળી જે આ યથાસંદિકો, જિનકલ્પમાં થાય છે, તેઓને વસ્ત્ર-પાત્ર ભાવિ જિનકલ્પની અપેક્ષાથી ભાજ્ય છેઃવિકલ્પ કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : યથાસંદિકો બે પ્રકારના છે : (૧) જિનકલ્પિકયથાલંદિક (૨) સ્થવિરકલ્પિકયથાલદિક. તેમાં જેઓ સ્થવિરયથાલદિક છે તેઓ દરેક સાધુ એકેક પાત્રને અને વસ્ત્ર ધારણ કરનારા હોય છે અને જેઓ જિનયથાલદિક છે તેઓને વસ્ત્ર-પાત્રવિષયક વિકલ્પ છે. તે આ પ્રમાણે – જે જિનયથાસંદિક કરપાત્રલબ્ધિવાળા હોય તેઓ પાત્ર રાખતા નથી, બાકીના નિયથાલદિક પાત્ર રાખે છે. વળી જે જિનયથાલંદિક નગ્નતા ન દેખાય તેવા અતિશયવાળા હોય તેઓ વસ્ત્ર રાખતા નથી, બાકીના જિનયથાસંદિક વસ્ત્ર રાખે છે. આ વાતને સ્પષ્ટ કરવા જ ટીકામાં કહ્યું કે ભાવિ જિનકલ્પની અપેક્ષાએ જિનયથાસંદિકોને વસ્ત્ર-પાત્ર હોય પણ અને ન પણ હોય, એ પ્રકારે વિકલ્પ છે. II૧૫૫oll અવતરણિકાઃ હવે યથાસંદિકોનું ગણને અને પુરુષને આશ્રયીને સંખ્યા પ્રમાણ સ્પષ્ટ કરે છે – ગાથા : गणमाणओ जहण्णा तिण्णि गणा सयग्गसो अ उक्कोसा । पुरिसपमाणं पण्णरस सहस्ससो चेव उक्कोसो ॥१५५१॥ અન્વયાર્થ : ગUTH =ગણમાનથી=ગણનાપ્રમાણથી, નાતિour =જઘન્ય ત્રણ ગણો, ડોસા ન સવાસો અને ઉત્કૃષ્ટ શતાગ્રંશ (ગણો) હોય છે. પુરિસમાઈ=પુરુષનું પ્રમાણ (જઘન્ય) પUUરસ-પંદર ડોસી સદસો વેવ ઉત્કૃષ્ટ સહસશઃ જ છે. ગાથાર્થ : ગણનાપ્રમાણથી જઘન્ય ત્રણ ગણો અને ઉત્કૃષ્ટ શતકૃવત્ ગણો હોય છે. પુરુષનું પ્રમાણ જઘન્ય પંદર અને ઉત્કૃષ્ટ સહપૃથક્વે જ છે. ટીકા : गणमानतो-गणमानमाश्रित्य जघन्यं त्रयो गणाः भवन्ति, शताग्रशश्चोत्कृष्टं गणमानं, पुरुषप्रमाणं त्वेतेषां पंचदश जघन्यं, सहस्रश एवमुत्कृष्टं पुरुषप्रमाणमिति गाथार्थः ॥१५५१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy