SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૪-૧૫૪૫, ૧૫૪૦-૧૫૪૦ પરિહાર માટે યથાલંદિકો અર્થશેષ ગ્રહણ કરવા ગચ્છમાં આવતા નથી, પરંતુ આચાર્ય સ્વયં તેઓ પાસે જઈને તેઓને અર્થશેષ આપે છે. આ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે. II૧૫૪૪/૧૫૪પા ગાથા : ण तरिज्ज जई गंतुं आयरिओ ताहे एइ सो चेव । अंतरपल्ली पडिवसभगाम बहि अण्णवसहिं वा ॥१५४६॥ અન્વયાર્થ : ગ મારિયો તું તરિ =જો આચાર્ય જવા માટે સમર્થ ન હોય, તો વેવ તો તે જEયથાલદિક જ, મંતરપછી પવિત્તમામ વદિ મUUવહિં વા=અંતરપલ્લિને વિષે, અથવા પ્રતિવૃષભગામને વિષે, અથવા (ક્ષેત્રથી) બહાર, અથવા અન્ય વસતિને વિષે =આવે છે. ગાથાર્થ : જો આચાર્ય જવા માટે સમર્થ ન હોય તો યથાસંદિક જ અંતરપલ્લિમાં, અથવા પ્રતિવૃષભગામમાં, અથવા ક્ષેત્રથી બહાર, અથવા અન્ય વસતિમાં આવે છે. ટીકા : ___ न तरेत् न शक्नुयाद्यदि गन्तुं तत्राचार्यः, तदाऽऽगच्छति स एव यथालन्दिकः, क्वेत्याह-अन्तरपल्लिं क्षेत्रात् सार्द्धद्विगव्यूतिस्थां, प्रतिवृषभग्रामं द्विगव्यूतस्थं, तथा बहिः क्षेत्राद्, अन्यवसति क्षेत्र एवागच्छन्तीति પથાર્થ: ૨૫૪દ્દા ટીકાર્થ : - જો આચાર્ય ત્યાં-ક્ષેત્રની બહાર જ્યાં યથાસંદિકો રહેલા છે ત્યાં, જવા માટે સમર્થન હોય તો તે યથાલદિક જ આવે છે=આચાર્ય પાસે અર્થશેષ ગ્રહણ કરવા માટે આવે છે. ક્યાં આવે છે ? એથી કહે છે - ક્ષેત્રથી અઢી ગાઉ રહેલી અંતરપત્નિને વિષે, બે ગાઉ રહેલ પ્રતિવૃષભગામને વિષે, તથા ક્ષેત્રથી બહાર, અથવા ક્ષેત્રમાં જ અન્ય વસતિને વિષે આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तीए अ अपरिभोए ते वंदंती ण वंदई सो उ। तं चित्तुमपडिबद्धा तओ जहिच्छाए विहरंति ॥१५४७॥ અન્વયાર્થ : તીનપરિમો=અને તેમાં અપરિભોગમાં=ને અન્ય વસતિમાં અપરિભોગ સ્થાનમાં, તે વંતી–તેઓ વંદે છે=આચાર્યની સાથે રહેલા સાધુઓ યથાલદિકને વંદે છે, તો ૩ વંતર્ર–પરંતુ તે વંદતા નથી= યથાસંદિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy