SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિનું ગાથા ૧૫૧૮ ૧૭૯ ગાથા : कारणमालंबण मो तं पुण नाणाइअं सुपरिसुद्धं । एअस्स तं न विज्जइ उचियं तवसाहणा पायं ॥१५१८॥ અન્વયાર્થ: ૨ માલ્તવ=કારણ આલંબન છે. તે પુJ=વળી તે=આલંબન, સુપરિયુદ્ધ ના મં=સુપરિશુદ્ધ જ્ઞાનાદિ છે. તંત્રતે=જ્ઞાનાદિ આલંબન, જ =આમને=જિનકલ્પિકને, ર વિક્વડું હોતું નથી. પાર્થ તવસ ચિં=પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે. * “ો' પાદપૂરણ માટે છે. ગાથાર્થ : કારણ આલંબન છે. વળી આલંબન સપરિશદ્ધ જ્ઞાનાદિ છે. જ્ઞાનાદિ આલંબન જિનકલિકને હોતું નથી. પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે. ટીકા : ___कारणम् आलम्बनमुच्यते, तत्पुनर्ज्ञानादि सुपरिशुद्धं सर्वत्र ज्ञेयं, एतस्य तन्न विद्यते जिनकल्पिकस्य, उचितं तपःप्रसाधनात्प्रायः, जन्मोत्तमफलसिद्धेरिति गाथार्थः ॥१५१८॥ ટીકાર્ય : કારણ આલંબન કહેવાય છે. વળી તે=આલંબન, સર્વત્ર=અપવાદિક સર્વ પ્રવૃત્તિમાં, સુપરિશુદ્ધ જ્ઞાનાદિ જાણવું. તે જ્ઞાનાદિ આલંબન, આમને જિનકલ્પિકને, હોતું નથી. જિનકલ્પિકને જ્ઞાનાદિ આલંબન કેમ હોતું નથી ? તેથી કહે છે – પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે=જિનકલ્પિકને શ્રતનું અનુસ્મરણ કરવારૂપ તપના પ્રસાધનથી આત્માને ભાવિત કરવો એ ઉચિત છે. - જિનકલ્પિકને તપના પ્રસાધનથી આત્માને ભાવિત કરવો જ કેમ ઉચિત છે? જ્ઞાનાદિ આલંબન કેમ ઉચિત નથી ? તેમાં હેતુ આપે છે – જન્મના ઉત્તમ ફળની સિદ્ધિ છે=જિનકલ્પિકને મનુષ્યજન્મના અસંગભાવરૂપ ઉત્તમ ફળની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુઓ સુપરિશુદ્ધ એવા જ્ઞાનાદિની વૃદ્ધિ માટે અપવાદિક આલંબનો ગ્રહણ કરે છે, કેમ કે જ્યાં સુધી જીવ વિશિષ્ટ જ્ઞાનાદિથી સંપન્ન ન થયેલ હોય ત્યાં સુધી અસંગભાવમાં જવું તેની માટે અતિદુષ્કર છે અને જીવમાં અનાદિની સંગની વાસના અતિસ્થિર છે, તેથી સંભાવનામાંથી બહાર નીકળવાના અનન્ય ઉપાયભૂત એવા સુપરિશુદ્ધ જ્ઞાનાદિની વૃદ્ધિ માટે સાધુઓ સર્વત્ર ઉદ્યમ કરે છે. તે જ્ઞાનાદિની વૃદ્ધિ ઉત્સર્ગની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy