SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અનુક્રમણિકા અનુક્રમણિકા ગાથા નં. પાના નં. ૧૩૬૬. અનુયોગગણાનુજ્ઞા વસ્તુ પછી સંલેખના વસ્તુના ઉપન્યાસનું પ્રયોજન. ૧-૨ ૧૩૬૭. સંલેખના” શબ્દની વ્યાખ્યા અને વ્યુત્પત્તિ. ૨-૩ ૧૩૬૮. તપક્રિયા' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. ૩-૫ ૧૩૬૯ થી ૧૩૭૧. સંયમજીવનના ચરમકાળે કરાતી વિશિષ્ટ તપક્રિયાના બે પ્રકાર અને તેનું ક્રમસર સ્વરૂપ કહેવાની ગ્રંથકારની પ્રતિજ્ઞા. ૫-૮ ૧૩૭૨ થી ૧૫૭૨. | અભ્યઘત વિહારનું વિસ્તૃત સ્વરૂપ. ૮-૨૪૭ ૧૩૭૨. અભ્યઘત વિહાર વિમ્યક ૧૧ દ્વારોના નામ. ૮-૯ ૧૩૭૩ થી ૧૩૭૬. | અભ્યઘત વિહાર અંતર્ગત “અવ્યવચ્છિત્તિમન' દ્વારનું સ્વરૂપ. | ૯-૧૪ ૧૩૭૭-૧૩૭૮. | અભ્યદ્યત વિહાર અને અભ્યઘત મરણના ત્રણ-ત્રણ પ્રકારનું પ્રાસંગિક કથનરૂપે વર્ણન તથા અભ્યદ્યત વિહાર સ્વીકારવા વિષયક મર્યાદા. ૧૪-૧૬ ૧૩૭૯ થી ૧૩૮૨. | અભ્યઘત વિહાર અંતર્ગત પંચ તુલના' દ્વારનું સ્વરૂપ. ૧૭-૨૨ ૧૩૮૨. અભ્યઘત વિહારના સ્વીકાર પૂર્વે પોત-પોતાના પદની તુલના કરવાના પ્રયોજનમાં યુક્તિ. ૨૧-૨૨ ૧૩૮૩ થી ૧૩૮૬. | અભ્યઘત વિહાર અંતર્ગત “ઉપકરણ' દ્વારનું સ્વરૂપ. ૨૨-૨૮ ૧૩૮૫. | જિનાજ્ઞાની પ્રમાણતા તથા ધર્મની નિષ્પત્તિમાં આજ્ઞાઆરાધનની પ્રધાનતા. ૨૫-૨૬ ૧૩૮૬. ઉપકરણ' શબ્દનો વ્યુત્પત્તિઅર્થ, તેમ જ ઉપકરણ અને અધિકરણ વચ્ચેની ભેદરેખા. ૨૬-૨૮ ૧૩૮૭ થી ૧૩૯૦. અભ્યઘત વિહાર અંતર્ગત પરિકર્મ દ્વારનું સ્વરૂપ. ૨૮-૩૩ ૧૩૮૯-૧૩૯૦. | ઇન્દ્રિય, યોગ અને કષાય એ ત્રણેયના જયમાં કષાયના જયની પ્રધાનતાસ્થાપક યુક્તિ તથા ઇન્દ્રિય અને યોગનો જય કરવાનું પ્રયોજન. ૩૧-૩૩ ૧૩૯૧ થી ૧૩૯૪. અભ્યદ્યત વિહાર અંતર્ગત “તપોભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન. ૧૩૯૫ થી ૧૩૯૮. અભ્યદ્યત વિહાર અંતર્ગત “સત્ત્વભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન ૩૯-૪૪ ૧૩૯૯ થી ૧૪૦૨. અભ્યત વિહાર અંતર્ગત “શ્રુતભાવના દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન. ૪૪-૪૯ ૩૪-૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy