SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અનુક્રમણિકા ગાથા નં. પાના નં. ૧૪૦૩ થી ૧૪૦૬. | અભ્યદ્યત વિહાર અંતર્ગત “એકત્વભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન. ૪૯-૫૪ ૧૪૦૭ થી ૧૪૧૦. | અભુદ્યત વિહાર અંતર્ગત “બલભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન.| ૫૪-૫૯ ૧૪૧૧ થી ૧૪૧૪.| જિનકલ્પ સ્વીકારતા પૂર્વે કરવા યોગ્ય વિધિનું સ્વરૂપ. ૫૯-૬૭ ૧૪૧૫ થી ૧૪૨૧. અભ્યઘત વિહાર અંતર્ગત “વટવૃક્ષ દ્વારનું સ્વરૂપ તથા જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીના વિહારનું સ્વરૂપ. ૬૭-૭૪ ૧૪૨૨ થી ૧૪૨૬. | જિનકલ્પીની ચક્રવાલ સામાચારીનું સ્વરૂપ. ૭૪-૮૦ ૧૪૨૭ થી ૧૪૮૩.| જિનકલ્પીની શ્રુત આદિ મર્યાદાનું સ્વરૂપ. ૮૦-૧૪૧ ૧૪૬૦ થી ૧૪૮૧.| “માસકલ્પ' દ્વાર અંતર્ગત જિનકલ્પીના ભિક્ષાટન વિષયક વિશેષ વિધિ દર્શાવનારા પાંચ વક્તવ્યોનું સ્વરૂપ. ૧૧૫-૧૩૮ ૧૪૮૪ થી ૧૫૨૩.| જિનકલ્પીની ક્ષેત્ર આદિ સ્થિતિનું વર્ણન. ૧૪૧-૧૮૫ ૧૫૨૪ થી ૧૫૨૭.| શુદ્ધપરિહારિકની સામાચારીનું સ્વરૂપ. ૧૮૫-૧૯૧ ૧૫૨૮ થી ૧૫૩૮. શુદ્ધપરિહારિકની સ્થિતિનું સ્વરૂપ. ૧૯૧-૨૦૪ ૧૫૩૯ થી ૧૫૪૧.| લંદ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ તથા યથાલંદકલ્પનું સ્વરૂપ. ૨૦૪-૨૦૮ ૧૫૪૨ થી ૧૫૫૩. | યથાલદિકની મર્યાદાનું સ્વરૂપ. ૨૦૮-૨૨૨ ૧૫૫૫. | સંયમજીવનના ચરમકાળમાં અભ્યઘત વિહારની કર્તવ્યતાનું વિધાન. ૨૨૩-૨૨૪ ૧૫૫૬. અભ્યત વિહારને સ્થવિર વિહારથી પણ પ્રધાન સ્વીકારનાર કેટલાક આચાર્યોના મત. ૨૨૪-૨૨૫ ૧૫૫૭ થી ૧૫૬૩. | અભ્યઘત વિહારને સ્થવિર વિહારથી પ્રધાન નહીં સ્વીકારનાર અન્ય આચાર્યોના મત દ્વારા આગમવચનથી અને યુક્તિથી સ્થવિર વિહારની પ્રધાનતાનું સ્થાપન. ૨૨૫-૨૩૬ ૧૫૬૪ થી૧૫૭૨. પ્રધાન એવા સ્થવિર વિહારને છોડીને અભ્યત વિહાર સ્વીકારવા વિષયક શિષ્યની શંકા તથા તેનું સમાધાન, જિનાજ્ઞાની મહાનતા, સ્વ અને પરના ઉપકારમાં યત્ન કરવાનો ઉપદેશ, જિનાજ્ઞાભંગની અનર્થકતા, તેમ જ અભ્યઘત વિહાર અને સ્થવિર વિહારની સ્વ-સ્વ વિષયમાં પ્રધાનતાની સિદ્ધિ. ૨૩૬-૨૪૭ ૧૫૬૬. અધિક ગુણ સાધવા સમર્થ વ્યક્તિને હીન ગુણ સાધવાથી થતો જિનાજ્ઞાનો ભંગ તથા જિનાજ્ઞાનું સ્વરૂપ. ૨૩૯-૨૪૦ ૧૫૬૯ થી ૧૫૭૧. શુદ્ધ સ્થવિર વિહારનું સ્વરૂપ. ૨૪૨-૨૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy