SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / સંકલના વળી તે કાંદપિકી આદિ પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ સંક્ષિપ્ત રીતે નીચેના કોષ્ટક મુજબ જાણવું અને વિશેષ જિજ્ઞાસુએ તે ભાવનાઓનું સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાંથી વિસ્તૃત રીતે જાણવા યત્ન કરવો. * પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનામાંથી એકેક ભાવના પાંચ-પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – દેશક (i) કાંદપિંકી | (i) કૈલ્બિષિકી | (ii) આભિયોગિકી| (iv) આસુરી | () સંમોહની ભાવના ભાવના ભાવના ભાવના | ભાવના ૧. કંદર્પવાન | ૧. જ્ઞાન ૧. કૌતુક ૧. સદા ૧, ઉન્માર્ગ અવર્ણકારી આજીવક કલહશીલ ૨. કૌત્કચ્યવાન | ૨. કેવલી ૨. ભૂતિકર્મ ૨. આહારાદિ- ૨. માર્ગદૂષક અવર્ણકારી આજીવક નિમિત્તક તપકારી ૩. તદર્પશીલ | ૩. ધર્માચાર્ય ૩. પ્રશ્ન ૩. નિમિત્ત ૩. માર્ગવિપ્રતિઅવર્ણકારી | આજીવક આદેશક પત્તિવાન ૪. હાસકર | ૪. સાધુ ૪. પ્રશ્નાપ્રશ્ન | ૪. મોહવાન અવર્ણકારી આજીવક ૫. વિસ્માપક ૫. નિમિત્ત ૫. નિરનુકંપ ૫. મોહ આજીવક પ્રાંતે... પ્રસ્તુત “પંચવસ્તુકનામના ગ્રંથમાં સંયમજીવનના પ્રારંભથી માંડીને જીવનના અંતકાળ સુધી કરવા યોગ્ય સર્વ ઉચિત સાધ્વાચારનું ભાવસાધુ કઈ રીતે પાલન કરે ? તેનો આબેહૂબ ચિતાર ખડો કર્યો છે. તેથી આ ગ્રંથનું વાંચન-મનન-નિદિધ્યાસ કરીને વાચક-શ્રોતા મુમુક્ષુ પણ પોતાના આત્માને ભાવસાધુપણાના આચાર અને સંસ્કારથી ભાવિત–પ્લાવિત કરી શકે છે, તેમ જ શક્યનું પાલન અને અશક્યનું પ્રતિસંધાન કરી કરીને અન્ય જન્મમાં ભાવચારિત્રની પ્રાપ્તિને અનુરૂપ યોગીકુળ, ઉત્તમ સંઘયણબળ આદિ સામગ્રી પ્રાપ્ત કરી શકે છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈપણ લખાણ થયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા શ્રા.સુદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧૨-૮-૨૦૧૦, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯ - ૩૨૪૪૭૦૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy