SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ લેખના વસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૧૨-૧૫૧૩ અવતરણિકા: व्याख्याता प्रथमद्वारगाथा, अधुना द्वितीया व्याख्यायते-तत्र प्रव्राजनद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : પ્રથમ દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ, હવે દ્વિતીય વ્યાખ્યાન કરાય છે. ત્યાં પ્રવ્રાજનદ્વારને આશ્રયીને કહે ભાવાર્થ : ગાથા ૧૪૮૩ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરેલ કે હવે પછી જિનકલ્પિકોની જ ક્ષેત્રાદિરૂપ સ્થિતિને હું કહીશ. તેથી ગાથા ૧૪૮૪-૧૪૮૫માં ક્ષેત્રાદિ સ્થિતિ બતાવવા માટે ૧૯ દ્વારા બતાવ્યાં. તેમાંથી ગાથા ૧૪૮૪ રૂપ પ્રથમ ધારગાથામાં બતાવેલ સર્વતારોનાં સ્વરૂપનું ગાથા ૧૪૮૬થી ૧૫૧૧માં વ્યાખ્યાન કર્યું. હવે ગાથા ૧૪૮૫ રૂપ બીજી દ્વારગાથામાં બતાવેલ દ્વારોનાં સ્વરૂપનું ગાથા ૧૫૧૨થી ૧૫૨૩માં ગ્રંથકારશ્રી વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ પ્રવ્રાજદ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – ગાથા : पव्वावेइ ण एसो अण्णं कप्पट्ठिओ त्ति काऊणं । आणाउ तहपयट्टो चरमाणसणि व्व णिरविक्खो ॥१५१२॥ અન્વયાર્થ : કોકકલ્પસ્થિત છે=જિનકલ્પમાં રહેલા છે, ત્તિ વખi=એથી કરીને પો=આ=જિનકલ્પિક, મudi | વાવે અન્યને પ્રવ્રાજતા નથી=બીજા કોઈ જીવને પ્રવ્રજ્યા આપતા નથી. ઘરમUા િત્રક ચરમ અનશનીની જેમ રવિવો નિરપેક્ષ એવા જિનકલ્પિક ગાઈડ તપયો=આજ્ઞાથી તે પ્રકારે પ્રવૃત્ત છે=ભગવાનની આજ્ઞાથી અન્યને પ્રવ્રજયા આપે નહીં તે પ્રકારે પ્રવૃત્ત છે. ગાથાર્થ : જિનકલ્પમાં રહેલા છે, જેથી કરીને જિનકલિક બીજા કોઈ જીવને પ્રવજ્યા આપતા નથી. ચરમ અનશનીની જેમ નિરપેક્ષ એવા જિનકલ્પિક ભગવાનની આજ્ઞાથી તે પ્રકારે પ્રવૃત્ત છે. ટીકા : प्रव्राजयति नैषोऽन्यं प्राणिनं, कल्पस्थित इति कृत्वा, जीतमेतत्, आज्ञातस्तथाप्रवृत्तोऽयं महात्मा चरमानशनिवन्निरपेक्ष एकान्तेनेति गाथार्थः ॥१५१२॥ ટીકાર્ય : કલ્પમાં સ્થિત છે=જિનકલ્પમાં રહેલા છે, એથી કરીને આ=જિનકલ્પિક, અન્ય પ્રાણીને=પ્રવજ્યા ગ્રહણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy