________________
૧૬
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૦-૧૫૦૦
અન્વયાર્થ :
ફાઇમિ વિ–ધ્યાન હોતે છતે પણ=ધ્યાનધાર પ્રસ્તુત હોતે છતે પણ, પર્વદૃમાને ઘમ્મળ પ્રવર્ધમાન એવા ધર્મથી ધર્મધ્યાનથી, તો પડિવMડું આ સ્વીકારે છે–સાધુ જિનકલ્પને સ્વીકારે છે. રૂમરે વિ સાપોનું ઇતર પણ ધ્યાનમાં ધર્મધ્યાનથી અન્ય આદિ પણ ધ્યાનમાં, પુત્રપવો પૂર્વપ્રતિપન્ન= પૂર્વમાં સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ, પસિદ્ધો પ્રતિષિદ્ધ નથી. ગાથાર્થ :
ધ્યાનદ્વાર પ્રસ્તુત હોતે છતે પણ પ્રવર્ધમાન એવા ધર્મધ્યાનથી સાધુ જિનકલ્પને રવીકારે છે. ધર્મધ્યાનથી અન્ય આદિ પણ ધ્યાનોમાં પૂર્વે સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ પ્રતિષિદ્ધ નથી. ટીકા: ___ध्यानेऽपि प्रस्तुते धर्मेण ध्यानेन प्रतिपद्यतेऽसौ कल्पं प्रवर्द्धमानेन सता, इतरेष्वपि ध्यानेषुआर्त्तादिषु पूर्वप्रतिपन्नोऽयं न प्रतिषिद्धो भवत्यपीति गाथार्थः ॥१५०६॥ ટીકાર્ય :
ધ્યાન પ્રસ્તુત હોતે છતે પણ પ્રવર્ધમાન છતા ધર્મધ્યાનથી આ=અભ્યત વિહાર સ્વીકારવા માટે તત્પર સાધુ, કલ્પને=જિનકલ્પને, સ્વીકારે છે. ઈતર પણ આર્તાદિ ધ્યાનોમાં પૂર્વપ્રતિપન્ન એવા આ પ્રતિષિદ્ધ નથી= હોય પણ છે, અર્થાત્ જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીને આર્તધ્યાન આદિ અન્ય પણ ચારેય પ્રકારનાં ધ્યાન સંભવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા:
एवं च कुसलजोगे उद्दामे तिव्वकम्मपरिणामा ।
रोद्दद्देसु वि भावो इमस्स पायं निरणुबंधो ॥१५०७॥ दारं ॥ અન્વયાર્થ:
પર્વ ચ=અને આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, વૃત્તનોને કામે કુશલયોગ ઉદ્દામ=નિરંકુશ, હોતે છતે તિવ્યમરિ IIT=તીવ્ર કર્મના પરિણામથી રૂમ #=આમનો=જિનકલ્પિકનો, રોણુ વિકરૌદ્રઆર્તમાં પણ પાર્થ નિરyવંથો માવો-પ્રાયઃ નિરનુબંધ ભાવ હોય છે. ગાથાર્થ :
અને પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે કુશલ યોગ નિરંકુશ હોતે છતે તીવ્ર કર્મના પરિણામથી જિનકલિકનો રૌદ્રધ્યાન-આર્તધ્યાનમાં પણ પ્રાયઃ નિરનુબંધ ભાવ હોય છે. ટીકા? ___ एवं कुशलयोगे जिनकल्पप्रतिपत्त्योद्दामे सति तीव्रकर्मपरिणामौदयिकाद् रौद्रार्त्तयोरपि भावोऽस्य ज्ञेयः, स च प्रायो निरनुबन्धः, स्वल्पत्वादिति गाथार्थः ॥१५०७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org