SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર/જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૦૪-૧૫૦૫ ગાથાર્થ : વિશુદ્ધ એવી ત્રણ લેશ્યાઓમાં જિનકાને સ્વીકારે છે, પરંતુ શેષ એવી ત્રણ લેશ્યાઓમાં નહીં. વળી પૂર્વપ્રતિપન્નક સર્વ પણ લેશ્યાઓમાં કોઈક રીતે હોય. ટીકાઃ ___ लेश्यासु विशुद्धासु तैजस्यादिषु प्रतिपद्यते तिसृषु कल्पं, न पुनः शेषास्वाद्यासु, पूर्वप्रतिपन्नः पुनः कल्पस्थो भवेत् सर्वास्वपि शुद्धाशुद्धासु कथञ्चित्, कर्मवैचित्र्यादिति गाथार्थः ॥१५०४॥ ટીકાઈ: વિશુદ્ધ એવી તૈજસી આદિ ત્રણ વેશ્યાઓમાં કલ્પને=જિનકલ્પને, સ્વીકારે છે, પરંતુ શેષ એવી આદ્યમાં નહીં=શુદ્ધ ત્રણ લેશ્યાઓથી શેષ એવી પ્રથમની કૃષ્ણ આદિ ત્રણ અશુદ્ધ વેશ્યાઓમાં જિનકલ્પને સ્વીકારતા નથી. વળી પૂર્વપ્રતિપન્ન=કલ્પસ્થ=જિનકલ્પમાં રહેલા સાધુ, શુદ્ધ-અશુદ્ધ એવી સર્વ પણ લેશ્યાઓમાં કોઈક રીતે હોય; કેમ કે કર્મનું વિચિત્રપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : णच्चंतसंकिलिट्ठासु थेवकालं च हंदि इअरासु । चित्ता कम्माण गई तहा वि विरिअं फलं देइ ॥१५०५॥ दारं ॥ અન્વયાર્થ: ચંતસંક્ષિનિટ્ટાણુ =અત્યંત સંક્લિષ્ટમાં નહીં જિનકલ્પી અત્યંત સંક્લેશવાળી અશુદ્ધ વેશ્યાઓમાં વર્તતા નથી. ફકરામુ ૨ થેવાતં અને ઇતરામાં અશુદ્ધ વેશ્યાઓમાં, થોડો કાળ (વર્તે છે.) મા ચિત્ત કર્મોની ચિત્ર ગતિ છે, તે વિ=તોપણ વિäિ પન્ન રેટ્ટ=વીર્ય ફળને આપે છે જિનકલ્પિકનું સર્વીર્ય અશુદ્ધ વેશ્યાથી થયેલ ચારિત્રની મલિનતાને દૂર કરવારૂપ ફળને આપે છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકભી અશુદ્ધ વેશ્યાઓમાં થોડો કાળ વર્તે છે, તોપણ અત્યંત સંકિલષ્ટ એવી અશુદ્ધ વેશ્યાઓમાં વર્તતા નથી. કર્મોની વિચિત્ર ગતિ છે, તોપણ જિનકલ્પિકનું સટ્વીર્ય અશુદ્ધ વેશ્યાથી થયેલ ચારિત્રની મલિનતાને દૂર કરવારૂપ ફળને આપે છે. ટીકાઃ नात्यन्तसंक्लिष्टासु वर्त्तते, तथा स्तोककालं च हन्दीतरासु-अशुद्धासु, चित्रा कर्मणां गतिः, येन तास्वपि वर्त्तते, तथापि वीर्यं फलं ददाति, येन तद्भावेऽपि भूयश्चारित्रशुद्धिरिति गाथार्थः ॥१५०५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy