________________
૧૫૮
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૯૮-૧૪૯૯ ટીકાઃ
वेदः प्रवृत्तिकाले तस्य स्त्रीवर्ज एव भवत्येकतरः पुंवेदो नपुंसकवेदो वा शुद्धः, पूर्वप्रतिपन्नः पुनरध्यवसायभेदाद्भवेत्सवेदो वा अवेदो वैष इति गाथार्थः ॥१४९८॥ ટીકાઈઃ | પ્રવૃત્તિકાળમાં જિનકલ્પના સ્વીકારતકાળમાં, તેમને જિનકલ્પિકને, સ્ત્રીવર્જ જ=સ્ત્રીવેદ સિવાયનો જ, એકતર વેદ=શુદ્ધ એવો પુરુષવેદ અથવા નપુંસકવેદ, હોય છે. વળી પૂર્વપ્રતિપન્ન એવા આ પૂર્વમાં સ્વીકારાયેલ છે જિનકલ્પ જેમના વડે એવા જિનકલ્પિક, અધ્યવસાયના ભેદથી સદવાળા અથવા અવેડવાળા હોય, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
उवसमसेढीए खलु वेए उवसामिअंमि उ अवेओ ।
न उ खविए तज्जम्मे केवलपडिसेहभावाओ ॥१४९९॥ दारं ॥ અન્વયાર્થ:
૩વસમઢી વેદ વસમિમિ વે ઉપશમશ્રેણીમાં જ વેદ ઉપશમિત થયે છતે અવેદ થાય છે=જિનકલ્પિક વેદ વગરના થાય છે, રવિણ ૩ ન=પરંતુ ક્ષપિત થયે છતે નહીં=વેદનો ક્ષય થયે છતે જિનકલ્પિક વેદ વગરના થતા નથી; તનખે છેવત્તપરિભેદમાવાઝો કેમ કે તે જન્મમાં=જિનકલ્પિકને વર્તમાન ભવમાં, કેવળજ્ઞાનના પ્રતિષેધનો ભાવ છે. * ગાથાના બીજા પાદમાં રહેલો ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
ઉપશમશ્રેણિમાં જ વેદનો ઉપશમ થયે છતે જિનકલ્પિક વેદ વગરના થાય છે, પરંતુ વેદનો ક્ષય થયે છતે જિનકલિક વેદ વગરના થતા નથી; કેમ કે જિનકલિકને વર્તમાન ભવમાં કેવલજ્ઞાનના પ્રતિષેધનો ભાવ છે.
ટીકા :
उपशमश्रेण्यामेव वेदे उपशमिते सति अवेदो भवति, न तु क्षपिते, कुत इत्याह-तज्जन्मन्यस्य केवलप्रतिषेधभावादिति गाथार्थः ॥१४९९॥ ટીકાઈ:
ઉપશમશ્રેણિમાં જ વેદ ઉપશમિત થયે છતે અવેદ થાય છે=વેદનો ઉપશમ થયે છતે જિનકલ્પિક વેદ વગરના થાય છે, પરંતુ ક્ષપિત થયે છતે નહીં–વેદનો ક્ષય થયે છતે જિનકલ્પિક વેદ વગરના થતા નથી; કયા કારણથી ? એથી કહે છે – આમને જિનકલ્પિકને, તે જન્મમાં વર્તમાન ભવમાં, કેવલજ્ઞાનના પ્રતિષેધનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org