________________
સંખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૯૬-૧૪૯૦
૧૫૫
ગાથાર્થ :
જિનકભિક વર્તમાન જન્મને આશ્રયીને અપૂર્વ આગમને ભણતા નથી; જે કારણથી ઉચિત એવા પ્રકૃષ્ટ યોગના આરાધનથી જ કૃતકૃત્ય છે. ટીકાઃ
अपूर्वं नाधीते आगममेषः, कुत इत्याह-प्रतीत्य तज्जन्म-वर्तमानं, यद्-यस्मादुचितप्रकृष्टयोगाराधनादेव कारणात् कृतकृत्यो वर्त्तत इति गाथार्थः ॥१४९६॥ * ટીકામાં “વૃત્તિ રૂચાદ'નું સ્થાન વર્તમ પછી હોવું જોઈએ. ટીકાર્ય :
આ=જિનકલ્પિક, તે જન્મને=વર્તમાનને જિનકલ્પિકના ભવને, આશ્રયીને અપૂર્વ=પૂર્વમાં પોતે ભણેલા ન હોય તેવા નવા, આગમને ભણતા નથી. ક્યા કારણથી?=જિનકલ્પિક વર્તમાન જન્મમાં અપૂર્વ આગમ કેમ ભણતા નથી ? એથી કહે છે – જે કારણથી ઉચિત એવા પ્રકૃષ્ટ યોગના આરાધનરૂપ કારણથી જ જિનકલ્પિક કૃતકૃત્ય વર્તે છે. તે કારણથી જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પિક નવાં નવાં શાસ્ત્રો ભણતા નથી, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
पुव्वाहीअं तु तयं पायं अणुसरइ निच्चमेवेस ।
एगग्गमणो सम्मं विस्सोअसिगाइ खयहेऊ ॥१४९७॥ दारं ॥ અન્વયાર્થ :
મા તુ વળી એકાગ્ર મનવાળા આ=જિનકલ્પિક, વિસ્ફોસિTIટ્ટ દેશ=વિસ્રોતસિકાના ક્ષયના હેતુ એવા પુત્રાદી તયં પૂર્વાધીત તેને પૂર્વમાં ભણેલા શ્રતને, પાયં પ્રાયઃ નિશ્વમેવ સમં નિત્ય જ સભ્ય મધુસર અનુસ્મરણ કરે છે. ગાથાર્થ :
વળી એકાગ મનવાળા જિનકલ્પિક વિસોતસિકાના ક્ષયના હેતુ એવા પૂર્વમાં ભણેલા શ્રુતનું પ્રાયઃ નિત્ય જ સમ્યક્ અનુસ્મરણ કરે છે. ટીકા?
पूर्वाधीतं तु तत् श्रुतं प्रायोऽनुस्मरति नित्यमेवैषः जिनकल्पिकः, एकाग्रमनाः सम्यग् यथोक्तं विश्रोतसिकायाः क्षयहेतुं श्रुतं स्मरतीति गाथार्थः ॥१४९७॥
ટીકાર્ય :
વળી આ=જિનકલ્પિક, પૂર્વમાં અધીત એવા તેને શ્રુતને, પ્રાયઃ નિત્ય જ અનુસ્મરણ કરે છે. કઈ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org