SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૮૫, ૧૪૮૯-૧૪૮૦ ગાથા : पव्वावण मुंडावण मणसाऽऽवण्णे वि से अणुग्घाया । कारणणिप्पडिकम्मे भत्तं पंथो अ तइआए ॥१४८५॥ द्वारगाथाद्वयं ॥ અન્વયાર્થ : વ્યાવUT=પ્રવ્રાજન, મુંડાવ=મુંડાપન, મસાડquoો વિ સે માથાથા=મનથી આપન્નમાં પણ તેનો અનુદ્ધાત=મનથી દોષ પ્રાપ્ત થયે છતે પણ જિનકલ્પિકને આવતું ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત, વારforMડિસ=કારણ, નિપ્રતિકર્મ, તફમા મત્ત પંથો મ–તૃતીયામાં ભક્ત અને પંથા–ત્રીજી પોરિસીમાં આહાર અને વિહાર : (આ સર્વ વક્તવ્ય છે.) ગાથાર્થ : પ્રવાજન, મુંડાપન, મનથી દોષ પ્રાપ્ત થયે છતે પણ જિનકલ્પિકને આવતું ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત, કારણ, નિપ્રતિકર્મ, ત્રીજી પોરિસીમાં આહાર અને વિહાર: આ સર્વ વક્તવ્ય છે. ટીકાઃ - प्रव्राजनमुण्डनेत्यत्र स्थितिर्वाच्या, मनसाऽऽपन्नेऽपि दोषे से-तस्यानुद्धाता:-चतुर्गुरवः प्रायश्चित्तं, तथा कारणनिष्प्रतिकर्मस्थितिर्वाच्या, तथा भक्तं पन्थाश्च तृतीयायां पौरुष्यामस्येति गाथासमासार्थः //૪૮ . ટીકાર્ય : પ્રવ્રાજન, મુંડન એ પ્રકારના અહીં=કથનમાં, સ્થિતિ વાચ્ય છે. મનથી આપન્ન પણ દોષમાં તેને= જિનકલ્પિકને, અનુદ્દાત ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત. તથા કારણ અને નિષ્પતિકર્મમાં સ્થિતિ વાચ્ય છે, તથા ત્રીજી પોરિસીમાં આના=જિનકલ્પિકના, ભક્ત અને પંથા=આહાર અને વિહાર વાચ્ય છે. એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. ll૧૪૮પી અવતરણિકા: व्यासार्थं तु गाथाद्वयस्यापि ग्रन्थकार एव प्रतिपादयति, तत्राद्यं क्षेत्रद्वारमधिकृत्याह - અવતરણિકાઈ: વળી ગાથાદ્રયના પણ વ્યાસાર્થને પૂર્વની બે દ્વારગાથાના પણ વિસ્તારથી અર્થને, ગ્રંથકારશ્રી જ પ્રતિપાદન કરે છે. તેમાં આદ્ય=પ્રથમ, ક્ષેત્રદ્વારને આશ્રયીને કહે છેઃજિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : खित्ते दुहेह मग्गण जम्मणओ चेव संतिभावे अ । जम्मणओ जहिं जाओ संतीभावे अ जहिं कप्पो ॥१४८६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy