________________
સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા / ગાથા ૧૪૮૩-૧૪૮૪
૧
/૧
ટીકા?
एषा सामाचारी एतेषां जिनकल्पिकानां समासतः समाख्याता, अतः क्षेत्राद्यां स्थिति भावाद्यवस्थामेतेषामेव वक्ष्यामीति गाथार्थः ॥१४८३॥ ટીકાર્ય :
આમની-જિનકલ્પિકોની, આ સામાચારીત્રગાથા ૧૪૨૪થી ૧૪૮૧માં બતાવાઈ એ મર્યાદા, સમાસથી= સંક્ષેપથી, કહેવાઈ. આનાથી પછી આમની જ=જિનકલ્પિકોની જ, ક્ષેત્ર છે આદ્ય જેમાં એવી સ્થિતિને=ભાવાદિ અવસ્થાને=ભાવ અને અભાવરૂપ અવસ્થાને, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં જિનકલ્પિકોની સામાચારીનું વર્ણન કર્યું તેનો પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી ઉપસંહાર કરે છે અને પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી જિનકલ્પિકોની જ ક્ષેત્રાદિની સ્થિતિનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. II૧૪૮૩.
ગાથા :
खित्ते काल चरित्ते तित्थे परिआए आगमे वेए ।
कप्पे लिंगे लेसा झाणे गणणा अभिग्गहा य ॥१४८४॥ અન્વયાર્થ :
વિરે ઋત્તિ ચરિત્તે તિલ્થ ાિઈ માને વેણ ખે ત્રિો નેસ =ક્ષેત્રમાં, કાળમાં, ચારિત્રમાં, તીર્થમાં, પર્યાયમાં, આગમમાં, વેદમાં, કલ્પમાં, લિંગમાં, લેગ્યામાં, ધ્યાનમાં, (જિનકલ્પિકોની સ્થિતિ વક્તવ્ય છે.) TUST fમદ =ગણના અને અભિગ્રહો (વક્તવ્ય છે.) ગાથાર્થ:
ક્ષેત્રમાં, કાળમાં, ચારિત્રમાં, તીર્થમાં, પચચમાં, આગમમાં, વેદમાં, કલ્પમાં, લિંગમાં, લેગ્યામાં અને ધ્યાનમાં જિનકલ્પિકોની સ્થિતિ વક્તવ્ય છે; તથા ગણના અને અભિગ્રહો વક્તવ્ય છે. ટીકાઃ
क्षेत्रे एकस्मिन् स्थितिरमीषां एवं काले चारित्रे तीर्थे पर्याये आगमे वेदे कल्पे लिङ्गे लेश्यायां ध्याने, तथा गणनाऽभिग्रहाश्चैतेषां वक्तव्या इति गाथार्थः ॥१४८४॥ ટીકાર્થ:
આમની=જિનકલ્પિકોની, એક ક્ષેત્રમાં, એ રીતે કાળમાં, ચારિત્રમાં, તીર્થમાં, પર્યાયમાં આગમમાં, વેદમાં, કલ્પમાં, લિંગમાં, લેગ્યામાં, ધ્યાનમાં સ્થિતિ વક્તવ્ય છે. અને આમના જિનકલ્પિકોના, ગણના અને અભિગ્રહો વક્તવ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૧૪૮૪ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org