SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખના વસ્તક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૮૪-૧૪૮૦ ૧૪૩ અન્વયાર્થ : અહીં=જિનકલ્પિકની સ્થિતિમાં, વિત્તે-ક્ષેત્રવિષયક દુહા ||=બે પ્રકારે માર્ગણા છે: કમળો વેવ અંતિભાવે =જન્મથી અને સભાવથી. નમો જન્મથી નક્રૂિજ્યાં=જે ક્ષેત્રમાં, નાડોઃઉત્પન્ન થયેલા હોય, એ જન્મને આશ્રયીને માર્ગણા છે.) સંતીભાવે મ=અને સભાવથી ત્રિજ્યાં=જે ક્ષેત્રમાં, #Mોકકલ્પ હોય, (એ સદ્દભાવને આશ્રયીને માર્ગણા છે.) ગાથાર્થ : - જિનકલ્પિકની સ્થિતિમાં ક્ષેત્રવિષયક બે પ્રકારે માર્ગણા છેઃ જન્મથી અને સભાવથી. જન્મથી જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા હોય, એ જન્મને આશ્રયીને માર્ગણા છે અને સદભાવથી જે ક્ષેત્રમાં કય હોય, એ સદભાવને આશ્રયીને માર્ગણા છે. ટીકા: क्षेत्रे द्विविधेह मार्गणा जिनकल्पिकस्थितौ-जन्मतश्चैव सद्भावतश्च, तत्र जन्मतो यत्र जातः क्षेत्रे, एवं जन्माश्रित्य, सद्भावतश्च यत्र कल्पः क्षेत्रे, एवं सद्भावमाश्रित्य मार्गणेति गाथार्थः ॥१४८६॥ ટીકાર્ય : અહીંજિનકલ્પિકની સ્થિતિમાં, ક્ષેત્રવિષયક બે પ્રકારે માર્ગણા છેઃ જન્મથી અને સભાવથી. ત્યાં બે પ્રકારની માર્ગણામાં, જન્મથી જે ક્ષેત્રમાં જાત હોય=જન્મેલા હોય, એ રીતે જન્મને આશ્રયીને માર્ગણા છે. અને સભાવથી જે ક્ષેત્રમાં કલ્પ હોય, એ રીતે સદ્ભાવને આશ્રયીને માર્ગણા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जम्मणसंतीभावेसु होज्ज सव्वासु कम्मभूमीसु । साहरणे पुण भइओ कम्मो व अकम्मभूमो वा ॥१४८७॥ दारं ॥ અન્વયાર્થ: નમસંતમાસુત્રજન્મ અને સદૂભાવમાં (જિનકલ્પિક) સવ્વાણુ મૂકી=સર્વ કર્મભૂમિમાં રોજ્જ હોય. સહિર , વળી સંહરણ હોતે છતે (જિનકલ્પિક) મોકભાજ્ય છે. મોવ ૫મૂનો વી-કર્મભૂમિવાળા અથવા અકર્મભૂમિવાળા હોય. ગાથાર્થ : જન્મ અને સદ્ભાવને આશ્રયીને જિનકલ્પિક સર્વ કર્મભૂમિઓમાં હોય. વળી સંહરણ હોતે જીતે જિનકલિક ભાજ્ય છે અર્થાત્ કર્મભૂમિવાળા અથવા અકર્મભૂમિવાળા હોય. ટીકાઃ जन्मसद्भावयोरयं भवेत् सर्वासु कर्मभूमिषु भरताद्यासु, संहरणे पुनर्भाज्योऽयं, कर्मभूमिको वा सद्भावमाश्रित्याकर्मभूमिको वा सद्भावमाश्रित्येति गाथार्थः ॥१४८७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy