SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સેલખનાવતૃક / અભ્યધત વિહાર/જિનકલ્પીની મયદા / ગાથા ૧૪૭૮ થી ૧૪૮૧ અન્વયાર્થ: ન =જે કારણથી પત્તો વ્યિક્ર=આથી જ=એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય એથી જ, આિમની=સાત જિનકલ્પિકોની, પાયલ પ્રાયઃ સત્ત વીદી સાત વીથીઓ નિ=કહેવાઈ છે. (તે કારણથી અન્યોએ કહેલી ભજના યુક્તિક્ષમ નથી, એમ પૂર્વગાથાના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે.) ઉત્થાન : એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી સાત વીથીઓ કેમ કહેવાઈ છે? તેમાં યુક્તિ બતાવે છે – અન્વયાર્થ : frગમા=નિયમથી ગુણારર્થે મોમાઈi #દ નામ વિજ્ઞ?=ગુણકારક એવું અનવમાન કઈ રીતે થાય?=એક વસતિમાં રહેલા સાત જિનકલ્પિકોની સાત વીથીઓ કરવામાં ન આવે તો પ્રવચનનો ગુણકારી એવો અનાદરનો અભાવ કઈ રીતે થાય ? (આથી જ સાત જિનકલ્પિકોની પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે, એમ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે.) * “નામ' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી એક વીશીમાં બે જિનકલિકોનું ભિક્ષાટન ન થાય, એથી જ સાત જિનકલિકોની પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે. તે કારણથી અન્યોએ કહેલી ભજના યુક્તિક્ષમ નથી, એમ પૂર્વગાથાના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે. એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી સાત વીથીઓ કેમ કહેવાઈ છે? તેમાં યુક્તિ આપે છે – નિયમથી એક વસતિમાં રહેલા સાત જિનકલિકોની સાત વીથીઓ કરવામાં ન આવે તો ગુણને કરનારો એવો પ્રવચનના અનાદરનો અભાવ કઈ રીતે થાય ? આથી જ સાત જિનકલ્પિકોની પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે, એમ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે. ટીકાઃ __एतेषां सप्त वीथ्यः अत एव कारणात् मा भूदेकस्यामुभयाटनमिति प्रायसो यतो भणिताः क्वचित्प्रदेशान्तरे, कथं नामानवमानं भवेत् ? अन्योऽन्यसंघट्टाभावेन गुणकारकं नियमात् प्रवचनस्येति ગથાર્થ: ૨૪૮ ટીકાઈ: યતો જે કારણથી ત્યાં એક વીથીમાં ૩મયાદને ઉભયનું અટન=સાતમાંથી બે જિનકલ્પિકોનું ભિક્ષાટન, મા મૂત્ ન થાઓ, રૂતિ ગત વ ા૨UIÇ એ પ્રકારના આ જ કારણથી વ સ્ત્રાન્તરે કોઈક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy