SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૭૮ થી ૧૪૮૧ અન્વયાર્થ : - પુર્વ તુ=વળી આ રીત=ગાથા ૧૪૫૯માં કહ્યા મુજબ એક ક્ષેત્રમાં છ વથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે એ રીતે, સવંતા તે અટન કરતા એવા તેઓ જિનકલ્પિકો, પAિID વીકએક વસતિમાં શરૂ વસિષ્ણાદિ કેટલા વસે ? ડંતા મ=અને અટન કરતા એવા (જિનકલ્પિકો) IIવીણી એક વીથીમાં # વિજ્ઞાદિ કેટલા અટન કરે ? ગાથાર્થ : વળી ગાથા ૧૪૫માં કહ્યા મુજબ એક ક્ષેત્રમાં છ વીશીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે, એ રીતે અટન કરતા એવા જિનકલિકો એક વસતિમાં કેટલા વસે? અને અટન કરતા એવા જિનકલ્પિકો એક વીવીમાં કેટલા અટન કરે ? ટીકા : एवं तु ते अटन्तो जिनकल्पिका वसतावेकस्यां कति वसेयुः?, तथा वीथ्यां वा अटन्तः सन्तः एकस्यां कत्यटेयुरिति गाथार्थः ॥१४७८॥ ટીકાર્ય : વળી આ રીતે=ગાથા ૧૪૫૯માં કહ્યા મુજબ એક ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અપ્રતિબદ્ધપણે ભિક્ષાટન કરે એ રીતે, અટન કરતા તેઓ=જિનકલ્પિકો, એક વસતિમાં કેટલા વસે? અને તે રીતે અટન કરતા છતા જિનકલ્પિકો એક વીથીમાં કેટલા અટન કરે? આ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एगाए वसहीए उक्कोसेणं वसंति सत्त जणा । अवरोप्परसंभासं वज्जिता कह वि जोएणं ॥१४७९॥ અન્વયાર્થ: IT વસદી એક વસતિમાં દ વિ ગોuv=કોઈપણ રીતે યોગ થવાથી ૩ોસેf=ઉત્કૃષ્ટથી કવર પરમાાં પરસ્પરના સંભાષણને વનિતા=વર્જતા એવા સત્ત ન=સાત જનો વસંતિ વસે છે. ગાથાર્થ : એક વસતિમાં કોઈપણ રીતે યોગ થવાથી ઉત્કૃષ્ટથી પરસ્પરના સંભાષણને વર્જતા એવા સાત જનો વસે છે. ટીકા? ___एकस्यां वसतौ बाह्यायामुत्कृष्टतो वसन्ति सप्त जनाः, कथमित्याह-परस्परं सम्भाषणं वर्जयन्तः सन्तः कथमपि योगेनेति गाथार्थः ॥१४७९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy