________________
૧૨૮
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૦૩-૧૪૦૪
ટીકાઃ
चोदयति शिष्यः-प्रथमदिवसे अटनगत एव यदि कश्चित्कुर्यात् किञ्चित् (? तस्य)कर्मादि अकल्प्यं तत्र स्थितं ज्ञात्वा क्षेत्रे, असञ्जल्प्यैव किञ्चित्, तत्र कथमिति गाथार्थः ॥१४७३॥
નોંધ:
મૂળગાવ્યા પ્રમાણે ટીકામાં વમવિ પૂર્વે તથ્ય હોવું જોઈએ.
ટીકાર્ય :
શિષ્ય ચોદન કરે છે–પ્રશ્ન કરે છે. જો કોઈક તે ક્ષેત્રમાં સ્થિતને જાણીને=જો ભક્તિવાળો કોઈક ગૃહસ્થ તે ક્ષેત્રમાં રહેલા જિનકલ્પીને જાણીને, અટનગત જ પ્રથમ દિવસમાં=જિનકલ્પિક જે દિવસે તે વીથીમાં ભિક્ષા અર્થે અટન કરવાના છે તે રૂ૫ ભિક્ષાટનવિષયક જ પ્રથમ દિવસમાં, અકથ્ય એવા કંઈક કર્યાદિને કરે=જિનકલ્પીને કહ્યું નહીં તેવા કોઈક આધાકર્માદિ દોષોવાળા કૃત્યને કરે, કંઈ નહીં કહીને જ=જિનકલ્પિકને કંઈ કહ્યા વગર જ, તે આધાકર્માદિવાળા ભક્તાદિ વહોરાવે, ત્યાં કઈ રીતે?=તેવા સ્થાનમાં કઈ રીતે જિનકલ્પિક તે આધાકર્માદિને જાણે? એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
चोअग ! एवं पि इहं जइ उ करिज्जाहि कोइ कम्माई ।
ण हि सो तं ण विआणइ सुआइसयजोगओ भयवं ॥१४७४॥ અન્વયાર્થ:
રોગ != ચોદક !=પ્રશ્ન કરનાર શિષ્ય !, ન જો પર્વ ઉપ રૂદં આ રીતે પણ અહીં પૂર્વગાથામાં કહ્યું એ રીતે પણ પ્રથમ દિવસમાં, ડું કોઈક મારૂં કર્માદિને જિનકલ્પિક નિમિત્તે આધાકર્માદિ કૃત્યને, રિજ્ઞાદિ કરે, તે તેને સુઝાફનો ઝો-શ્રુતના અતિશયના યોગથી સો મયવં=આ=જિનકલ્પિક, ભગવાન વિસારૂ દિ નથી જાણતા (એમ) નહીં જ. * ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
હે પ્રશ્ન કરનાર શિષ્ય! જો પૂર્વગાથામાં કહ્યું એ રીતે પણ પ્રથમ દિવસે કોઈક ગૃહસ્થ જિનકલ્પિક નિમિત્તે આધાકમદિ કૃત્યને કરે, તેને શ્રુતના અતિશયના રોગથી જિનકલ્પિક ભગવાન નથી જાણતા એમ નહીં જ અર્થાત્ જાણે જ છે. ટીકાઃ
चोदक ! एवमप्यत्र यदि कुर्यात् कश्चित् कर्मादि प्रच्छन्नमेव, न ह्यसौ तन्न विजानाति, विजानात्येव श्रुतातिशययोगतः कारणात् तद्भगवानिति गाथार्थः ॥१४७४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org