SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૬૦ થી ૧૪૬૯ સંકલ્પ કરે તો, સાધુ નિમિત્તે બનાવેલ ભોજન બે દિવસ આધાકર્મવાળું થાય છે. ત્રીજા વગેરે દિવસોમાં પૂતિવાળું થાય છે. ટીકાઃ __उद्ग्राहिमके कृते सति 'अद्य नायातोऽसौ ऋषिः कल्लं तस्य दास्यामि' इति दिवसे यदाऽभिसन्धत्ते, अत्र द्वौ दिवसौ कर्म, तद्भावाविच्छेदात्, तृतीयादिषु दिवसेषु पूति तद्भवतीति गाथार्थः ॥१४६८॥ ટીકાર્ચ: ઉદ્ઘાહિમક કરાયે છત=સાધુ નિમિત્તે તળેલું બનાવ્યું છતે, “આ ઋષિ=જે ઋષિને મેં કાલે આવવાનું કહ્યું હતું એ ઋષિ, આજે આવેલા નથી, કાલે તેમને તે ઋષિને, હું આપીશ.એ પ્રકારે જો દિવસમાં અભિસંધાન કરે છે-તે સ્ત્રી સંકલ્પ કરે છે, અહીં=એ સંકલ્પમાં, બે દિવસ કર્મ થાય છે=સાધુ નિમિત્તે બનાવેલ ભોજન બે દિવસ સુધી આધાકર્મદોષવાળું થાય છે, કેમ કે તેના ભાવનો અવિચ્છેદ છે સાધુ નિમિત્તે ઉદ્ઘાહિમક બનાવવાના પરિણામનો તે સ્ત્રીમાં વિચ્છેદ થયો નથી. તૃતીયની આદિવાળા દિવસોમાં તે પૂતિ થાય છે–ત્રીજા દિવસથી આરંભીને ત્રણ દિવસ સુધી તે ઘર પૂતિદોષવાળું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तिहिं कप्पेहिं न कप्पइ कप्पड़ तं छट्ठसत्तमदिणम्मि । अकरणदिअहो पढमो सेसा जं एक्क दोण्णि दिणा ॥१४६९॥ અન્વયાર્થ: તિર્દિપૂર્દિન પફત્રણ કલ્પોમાં કલ્પતું નથી=પૂતિવાળા ત્રણ દિવસોમાં તે સ્ત્રીનું ઘર જિનકલ્પિકને કલ્પતું નથી. છત્તમવિ મિત્રછટ્ટા-સાતમા દિનમાં તં પડ઼તે કલ્પ છે તે સ્ત્રીનું ઘર જિનકલ્પિકને કલ્પ છે; =જે કારણથી મારવિમો પઢમો=અકરણ દિવસ પ્રથમ છે, સેસી ઈદ કોઇ વિશેષ એવા એક-બે દિન (આધાકર્મગત છે.) ગાથાર્થ : પૂતિવાળા ત્રણ દિવસોમાં તે સ્ત્રીનું ઘર જિનકલિકને કલ્પતું નથી. છઠ્ઠા કે સાતમા દિનમાં તે સ્ત્રીનું ઘર જિનકલ્પિકને કહ્યું છે, જેને કારણથી અકરણ દિવસ પ્રથમ છે, શેષ એવા એક કે બે દિન આધાકર્મગત છે. • ટીકા : तत्र त्रिषु कल्पेषु-दिवसेषु न कल्पते, कल्पते तद् गृहं षष्ठसप्तमे दिवसेऽग्रहणदिवसतः, एतदेवाहअकरणदिवसः प्रथमोऽटनगतः, शेषौ यदेकः द्वौ वा दिवसावाधाकर्मगताविति गाथार्थः ॥१४६९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy