SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૬૭ થી ૧૪૬૯ અન્વચાઈ: પઢવિવસમિ=પ્રથમ દિવસમાં Í=કર્મ થાય છે=જિનકલ્પિક નિમિત્તે બનાવેલ ભોજન આધાકર્મવાળું થાય છે, તિUિT 5 દિવસ પૂરૂષ હોરું અને ત્રણ દિવસો પૂતિક થાય છે તે ભોજન પૂતિવાળું થાય છે. પૂરૂંકુ તિસુ પૂતિવાળા ત્રણમાં–ત્રણ દિવસોમાં, પ્રકલ્પતું નથી=જ્યાં જિનકલ્પિક નિમિત્તે ભોજન બન્યું છે તે ઘર જિનકલ્પિકને કલ્પતું નથી. તરૂપ તે અતૃતીય કલ્પ ગયે છd=પૂતિવાળો ત્રીજો દિવસ પસાર થયે છતે, પૂરૂં કહ્યું છે=જિનકલ્પિકને તે ઘર કલ્પે છે. ગાથાર્થ : જિનકભિક નિમિત્તે બનાવેલ ભોજન પહેલે દિવસે આધાકર્મવાળું થાય છે અને પછીના ત્રણ દિવસો પૂતિવાળું થાય છે. પૂતિવાળા ત્રણ દિવસોમાં જિનકલ્પિકને તે ઘર ક૫તું નથી, પૂતિવાળો ત્રીજો દિવસ પસાર થયે છતે જિનકલ્પિકને તે ઘર કહ્યું છે. ટીકા: प्रथमदिवसे कर्म तदुपस्कृतं, त्रीन् दिवसान् पूतिर्भवति तद् गृहमेव, पूतिषु त्रिषु न कल्पते तत्रान्यदपि किञ्चित्, कल्पते तृतीये गते कल्पे-दिवसेऽपरस्मिन्नहनीति गाथार्थः ॥१४६७॥ ટીકાર્ય : ઉપસ્કૃત એવું તે પ્રથમ દિવસમાં કર્મ થાય છે=જિનકલ્પિક નિમિત્તે બનાવાયેલું એવું તે ભોજન પહેલે દિવસે આધાકર્મદોષવાળું થાય છે, ત્રણ દિવસો તે ગૃહ જ પૂતિ થાય છે=જે ઘરમાં જિનકલ્પિકનિમિત્તે ભોજન બનાવેલું છે તે ઘર જ ત્રણ દિવસો સુધી પૂતિદોષવાળું થાય છે. પૂતિવાળા ત્રણ દિવસોમાં ત્યાં=પૂતિવાળા તે ઘરમાં, અન્ય પણ કાંઈ કલ્પતું નથી. ત્રીજો કલ્પ=દિવસ, ગયે છતે અપર અહનિમાં=પછીના દિવસે, કહ્યું છે તે ઘર જિનકલ્પિકને કહ્યું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उग्गाहिमगे अज्जं णाआओ कल्ले तस्स दाहामो । दोण्णि दिवसाणि कम्मं तइआई पूइ होइ ॥१४६८॥ અન્વચાઈ: ૩૫ હિમરે ઉદ્ઘાહિમક કરાયે છતે બન્ને મિત્રો આજે આવ્યા નથી, જે કાલે તસ=તેમને–તે સાધુને, વાદાનો હું આપીશ, (એમ તે સ્ત્રી સંકલ્પ કરે તો) રોUિUા વિભિ=બે દિવસો મ્ભ કર્મ=સાધુ નિમિત્તે બનાવેલ ભોજન આધાકર્મવાળું, થાય છે. તમારું પૂરૂ રોડ્ર-તૃતીયાદિમાં પૂતિક થાય છે–ત્રીજા વગેરે દિવસોમાં પૂતિવાળું થાય છે. ગાથાર્થ : ઉગ્રાહિમક કરાયે છતે તે સ્ત્રી “આજે સાધુ આવ્યા નથી, કાલે તે સાધુને હું આપીશ” એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy