SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૬૫-૧૪૬૬ અન્વયાર્થ: મમરના ૨ મોડભાઇ =ભ્રમરકુલોની અને ગોકુલોની, સમUTIVાં સ૩UTUાં સારાdi a મેદાdi=શ્રમણોની, શકુનોની અને શારદ મેઘની 33મો વહી=અનિયત વસતિ હોય છે. ગાથાર્થ : ભ્રમરકુલોની,ગોકુલોની, શ્રમણોની, શકુનોની અને શરદબાતુના મેઘની અનિયત વસતિ હોય છે. ટીકા? अनियता वसतयः, केषामित्याह-भ्रमरकुलानां च गोकुलानां च, तथा श्रमणानां शकुनानां शारदानां च मेघानामित्यर्थः ॥१४६५॥ ટીકાર્ય : - અનિયત વસતિ હોય છે. કોની? એથી કહે છે – ભ્રમરકુલોની અને ગોકુળોની, તથા શ્રમણોની, પક્ષીઓની અને શરદસંબંધી મેઘની અનિયત વસતિ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓ નિયત સ્થાનેથી ભિક્ષા ગ્રહણ કરતાં નથી. તે જણાવવા માટે જિનકલ્પી મહાત્મા તે શ્રદ્ધાવાળી સ્ત્રીને કહે છે કે જેમ ભમરાઓનું ટોળું નિયત સ્થાનેથી આહાર લેતું નથી, પરંતુ એક બગીચામાં રહેલાં પુષ્પોનો રસ પીવે છે, તો થોડીવારમાં અન્ય બગીચામાં પહોંચી જાય છે; તે રીતે ગાયોનું ટોળું પણ નિયત સ્થાનેથી ચારો ચરતું નથી; પક્ષીઓ પણ નિયત સ્થાનેથી ચણ ચણતાં નથી; શરદઋતુનાં વાદળાં પણ કોઈ એક નિયત સ્થાને વરસતાં નથી અર્થાત્ ગાજે ક્યાંક અને વરસે ક્યાંક; તેમ સાધુઓ પણ કોઈ એક નિયત સ્થાનેથી ભિક્ષા ગ્રહણ કરતા નથી. ./૧૪૬પી. ગાથા : तीए अ उवक्खडिअं मुक्का वीही अ तेण धीरेण । अद्दीणमपरितंतो बिइअं च पहिडिओ वीहिं ॥१४६६॥ અન્વયાર્થ: ત મ ૩વરદિગં=અને તેણી વડે ઉપસ્કૃત કરાયું તે સ્ત્રી વડે ભક્ત-ઉધ્રાહિમક બનાવાયું. ધીરે તે મ=અને ધીર એવા તેના વડે જિનકલ્પિક ઋષિ વડે, વીદી મુદત વીથી મુકાઈ=તે સ્ત્રીનું જ્યાં ઘર છે એ વીથી ત્યજાઈ, ગદ્દીui a કરતૂતો=અને અદીન, અપરિગ્રાંત એવા ઋષિ વિ વીર્દિ બીજી વીથીને વિષે પિિડયો=ગયા. ગાથાર્થ : અને તે સ્ત્રી વડે ભક્ત-ઉદ્ઘાહિમક બનાવાયું. અને ધીર એવા જિનકલ્પિક વ્યષિ વડે તે સ્ત્રીનું જ્યાં ઘર છે એ વીથી ત્યજાઈ અને અદીન, અપરિશ્રાંત એવા કષિ બીજી વીથીમાં ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy