________________
સંખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદિત ગાથા ૧૪૧, ૧૪૬૨-૧૪૩
૧૧૦
ટીકા : ___ आभिग्रहिके-जिनकल्पिक उपलब्धे श्रद्धोपजायते अगार्याः, तत्र भक्तोद्ग्राहिमक त्ति सा एतदुभयं करोति, द्वितीयेऽहनि त्रीन् दिवसान् पूति, तद्भावनां वक्ष्यामः, अत्रान्तरे चोदको निर्वचनमिति च भवति, उत्कृष्टतश्च-उत्सर्गपदेन सप्त जना एते एकवसतौ भवन्तीति गाथासमुदायार्थः ॥१४६१॥ ટીકાઈ:
(૧) આભિગ્રહિક=જિનકલ્પિક, ઉપલબ્ધ થયે છતે આગારીનેeગૃહસ્થ સ્ત્રીને, શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. (૨) ત્યાં=જિનકલ્પિક પ્રત્યે શ્રદ્ધાની ઉત્પત્તિમાં, ત=ગૃહસ્થ સ્ત્રી, ભક્ત-ઉદ્ઘાહિમઆ ઉભયને કરે છેઃ ભોજન અને તળેલું એ બંનેને બનાવે છે. (૩) દ્વિતીય અહનિ હોતે છતેeતે સ્ત્રીએ ભોજન અને તળેલું બનાવ્યું એ દિવસની અપેક્ષાએ બીજો દિવસ થયે છતે ત્રણ દિવસો પૂતિ થાય છે=તે સ્ત્રીનું ઘર પૂતિદોષવાળું બને છે. તેની ભાવનાને=પૂતિદોષની ભાવનાને, અમે ગાથા ૧૪૬૭-૧૪૬૮માં કહીશું. (૪) આ અવસરે= ગ્રંથકારશ્રી પૂતિદોષની ભાવનાને કહેશે એ અવસરે, ચોદક અને નિર્વચન એ પ્રકારે દ્વાર થાય છે. (૫) અને ઉત્કૃષ્ટથી ઉત્સર્ગપદથી, એક વસતિમાં આ=જિનકલ્પિકો, સાત જણ હોય છે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ૧૪૬
અવતરણિકા :
अवयवार्थमाह -
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં જિનકલ્પમાં માસકલ્પવિષયક પાંચ અવયવો બતાવ્યા, તે અવયવોના અર્થને કહે છે –
ગાથા :
जिणकप्पाभिग्गहिअं दटुं तवसोसिअं महासत्तं ।
संवेगागयसद्धा काई सड्डी भणिज्जाहि ॥१४६२॥ અન્વયાર્થ:
તવસિયં મહાસત્ત નિષ્કામ દિગં ડું તપથી શોષિત, મહાસત્ત્વવાળા, જિનકલ્પના આભિગ્રહિકને જોઈને સંવેયસદ્ધા ઠ્ઠી સંવેગાગત શ્રદ્ધાવાળી કોઈક શ્રાદ્ધી મળ્યાદિકહે.
ગાથાર્થ :
તપથી શોષાયેલા શરીરવાળા, મહાસત્ત્વવાળા, જિનકલાના અભિગ્રહવાળા બાષિને જોઈને સંવેગ પામેલી કોઈક શ્રાદ્ધી કહે. ટીકાઃ
जिनकल्पाभिग्रहिकमृषिं दृष्ट्वा तपःशोषितं महासत्त्वं संवेगागतश्रद्धा सती काचित् श्राद्धी योषिद् भणे-ब्रूयादिति गाथार्थः ॥१४६२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org