SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૫૮-૧૪૫૯ ટીકાઃ जिनकल्प इति च द्वारं मूलद्वारगाथागतमशेषद्वाराणां श्रुतसंहननादीनां विषय एष वर्तत इति, एतस्मिन् जिनकल्पे एषा मर्यादा श्रुतादिर्योक्ता अपवादविवर्जिता नियमाद्-एकान्तेनेति गाथार्थः ॥१४५८॥ ટીકાર્ય અને “જિનકલ્પમાં’ એ પ્રકારનું મૂલદ્વારગાથાગત દ્વાર છે=૧૪૨૯ રૂપ મૂલદ્વારગાથાના ચોથા પાદમાં રહેલું દ્વાર છે, એ શ્રુત-સંતનનાદિ અશેષ ધારોનો=ગાથા ૧૪૨૭થી ૧૪૨૯ સુધીમાં બતાવેલા શ્રત વગેરે સમગ્ર કારોની, વિષય વર્તે છે. આમાં=જિનકલ્પમાં, જે શ્રુતાદિરૂપ મર્યાદા કહેવાઈ એ નિયમથી=એકાંતથી, અપવાદથી વિવર્જિત=અપવાદ વગરની, હોય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ૧૪૨૯ રૂપ દ્વારગાથામાં નિષ્ણ' એ પ્રકારનો શબ્દ છે, તેનાથી શું પ્રાપ્ત થાય? તે બતાવે છે – ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં જે શ્રુત-સંતનનાદિ દ્વારા બતાવ્યાં, તેનો વિષય આ જિનકલ્પ વર્તે છે, એમ જણાવવા અર્થે ગાથા ૧૪૨૯માં ‘ વિખે' એ પ્રકારનો શબ્દ મૂકેલ છે. આથી ફલિત થાય કે પૂર્વે શ્રુતાદિ દ્વારોમાં બતાવી એ શ્રુતાદિરૂપ મર્યાદા જિનકલ્પમાં એકાંતે અપવાદથી રહિત હોય છે. તેથી જિનકલ્પિક મહાત્મા શ્રુતાદિ સર્વ દ્વારોની મર્યાદા પ્રમાણે જ પ્રવૃત્તિ કરનારા હોય છે, અન્યથા નહીં, એવો એકાંતે નિયમ છે. ૧૪૫૮ અવતરણિકા : मासकल्पद्वारावयवार्थमाह - અવતરણિકાર્ય : માસકમ્ભદ્વારના અવયવના અર્થને કહે છે – ગાથા : मासं निवसइ खित्ते छव्वीहीओ अ कुणइ तत्थ वि अ । एगेगमडइ कम्माइवज्जणत्थं पइदिणं तु ॥१४५९॥ दारं ॥ અન્વયાર્થ : મારે નિવસિર્ફ ક્ષેત્રમાં માસ વસે છે=જિનકલ્પી એક ક્ષેત્રમાં એક મહિનો રહે છે, છબ્બીલીમો VI$=અને છ વીથીઓને કરે છે. તત્વ વિ =અને ત્યાં પણ છ વીથીઓમાં પણ, વેમ્પાફિવષત્યિં= કર્માદિના વર્જન અર્થે પરિપ સુ-વળી પ્રતિદિન પર ડટ્ટ=એકેકને વિષે અટન કરે છે–એકેક વીથીમાં ભિક્ષા અર્થે ફરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy