________________
ક
સંલખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૪૩-૧૪૪૪
ટીકા : ___ सारक्षणेति तत्रैव वसतौ किञ्चिद्वस्तु अधिकृत्य गवादि यस्यां तत्संरक्षणामाह गृही गवाद्यपि रक्षणीयमिति, साऽपि वसतिरयोग्येति गाथार्थः ॥१४४३॥ ટીકાર્ય :
સારક્ષણા એટલે તે જ વસતિમાં પોતે જે વસતિમાં રહેવાના છે તે જ વસતિમાં, ગાયાદિ કોઈક વસ્તુને આશ્રયીને જેમાં=જે વસતિમાં, ગૃહી–તે વસતિનો માલિક, તેની સંરક્ષણાને “ગાયાદિ પણ રક્ષણ કરવાં” એ પ્રમાણે, કહે છે, તે પણ વસતિ અયોગ્ય છે=જિનકલ્પિક માટે અયોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૩
અવતરણિકા :
संस्थापनाद्वारविधिमाह -
અવતરણિકાર્ય :
સંસ્થાપનાધારની વિધિને કહે છે –
ગાથા :
संठवणा सक्कारो पडमाणीए णुवेह मो भंते! ।
कायव्व त्ति अ जीए वि भणइ गिही सा वऽजोग्ग त्ति ॥१४४४॥ दारं॥ અન્વયાર્થ:
સંવUT સંદરો–સંસ્થાપના સંસ્કાર છે. અંતે ! =અને હે ભદન્ત! પદમા =પડતી એવી વસતિની મવેદ વ્યાં અનુપેક્ષા કરવી, ઉત્ત=એ પ્રમાણે ની વિ=જ્યાં પણ=જે વસતિમાં પણ, શિર=ગૃહી મારુ કહે છે, સા વિ મનોસTI=તે પણ અયોગ્ય છે–તે વસતિ પણ જિનકલ્પિકને અયોગ્ય છે. * ગાથાના અંતે ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. * “ો' પાદપૂરણમાં છે. ગાથાર્થ :
સંસ્થાપના સંસ્કાર છે. અને હે ભગવંત! “પડતી એવી વસતિની અનુપેક્ષા કરવી” એ પ્રમાણે જે વસતિમાં પણ ગૃહસ્થ કહે છે, તે વસતિ પણ જિનકલ્પિકને અયોગ્ય છે. ટીકા :
संस्थापना संस्कारोऽभिधीयते, पतन्त्याः सत्याः अनुपेक्षा भदन्त! कर्त्तव्येति च-नोपेक्षितव्येत्यर्थः यस्यामपि भणति गृही-दाता, साऽप्ययोग्या वसतिरिति गाथार्थः ॥१४४४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org