SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મયદા/ ગાથા ૧૪૪૧-૧૪૪૨ અન્વયાર્થ: ચ અને અહીં=આ વસતિમાં, તુરું મોવાસો વિ ગુણો તમારો અવકાશ પણ આ છે, ઘણો વિ પુOT ન=પરંતુ આ પણ નહીં, રંગ વિકએ પ્રમાણે પણ દિi=જ્યાં=જે વસતિમાં, મviતિ=(દાતા) કહે છે, સા વિ રૂમ સુદ્ધા મ તે પણ (વસતિ) આને=જિનકલ્પિકને, શુદ્ધ થતી નથી. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને “આ વસતિમાં તમારો અવકાશ પણ આ છે, પરંતુ આ પણ નહી” એ પ્રમાણે પણ જે વસતિમાં દાતા કહે છે, તે પણ વસતિ જિનકલ્પિકને શુદ્ધ થતી નથી. ટીકા : ___ अवकाशोऽपि चात्र वसतौ एष युष्माकं नियतो, न पुनरेषोऽपि, एवमपि भणन्ति यस्यां वसतौ दातारः, साऽपि न शुद्धाऽस्य भवेद्वसतिरिति गाथार्थः ॥१४४१॥ ટીકાર્ય : . અને “આ વસતિમાં તમારો અવકાશ પણ=રહેવાની જગ્યા પણ, આ નિયત છે, પરંતુ આ પણ નહીં આ પ્રમાણે પણ જે વસતિમાં દાતાર=વસતિ આપનાર સ્વામી, કહે છે, તે પણ વસતિ આને=જિનકલ્પિકને, શુદ્ધ થતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૫ અવતરણિકા : तृणफलकद्वारविधिमाह - અવતરણિતાર્થ : તૃણ-ફલકદ્વારની વિધિને કહે છે – ગાથા : एवं तणफलगेसु वि जत्थ विआरो उ होइ निअमेणं । एसा वि हु दट्ठव्वा इमस्स एवंविहा चेव ॥१४४२॥ दारं ॥ અન્વચાઈ: નW=જ્યાં=જે વસતિમાં, તUTણનોવિ=તૃણ-ફલકમાં પણ પવૅ=આ પ્રમાણે=જે પ્રમાણે અવકાશમાં વિચાર થાય છે એ પ્રમાણે, વિશારો કવળી વિચાર દોથાય છે, સા વિ એ પણ (વસતિ) નિગમેvi= નિયમથી ડુમસ આને=જિનકલ્પિકને, વંવિદા ઘે=આવા પ્રકારની જ=અશુદ્ધ જ, હૃથ્વી=જાણવી. * “દુ' વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy