________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૬૯-૧૧૦૦
o૫
ગાથા :
सोइंदिएण एअं सेसेहि वि जं इमं तओ पंच ।
आहारसण्णजोगा इअ सेसाहिं सहस्सदुगं ॥११६९॥ અન્વયાર્થ : - di==ઉપરની ગાથામાં સો ભેદો બતાવ્યા એ, સોવિUT-શ્રોત્રેન્દ્રિય વડે થાય છે. સેહિ વિશેષ વડે પણ=શ્રોત્રેન્દ્રિયથી શેષ એવી ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે પણ, રૂમં=જે આ થાય છે=પૂર્વે બતાવ્યા એ સો-સો ભેદો પ્રાપ્ત થાય છે, તો તેથી માહીર નો=આહારસંજ્ઞાના યોગથી પંર પાંચ થાય પૂર્વે બતાવેલા સો ભેદો સાથે મળીને પાંચ સો ભેદો થાય, રૂડા આ રીતે આહાર સંજ્ઞાના યોગથી પાંચ સો ભેદો થાય એ રીતે, સેસર્દિ શેષ વડે=આહારસંજ્ઞાથી શેષ એવી ભયાદિ સંજ્ઞાઓ વડે, સદસહુ સહસ્ત્રદ્ધિક થાય છે.
ગાથાર્થ
પૂર્વગાથામાં સો ભેદો બતાવ્યા એ શ્રોત્રેન્દ્રિય વડે થાય છે, શ્રોત્રેન્દ્રિયથી શેષ એવી ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે પણ પૂર્વે બતાવ્યા એ સો-સો ભેદો પ્રાપ્ત થાય છે, તેથી આહારસંજ્ઞાના યોગથી પાંચ સો ભેદો થાય છે. એ રીતે શેષ એવી ભયાદિ સંજ્ઞાઓ વડે પાંચ સો-પાંચ સો ભેદો પ્રાપ્ત થાય છે. તેથી બે હજાર ભેદો થાય છે. ટીકા?
श्रोत्रेन्द्रियेणैतल्लब्धं, शेषैरपीन्द्रियैर्यदिदं शतमेव लभ्यते, ततः पञ्च शतानि, पञ्चत्वादिन्द्रियाणाम्, आहारसंज्ञायोगादेतानि पञ्च, एवं शेषाभिरपि भयसंज्ञाद्याभिः पञ्च पञ्चेति सहस्रद्वयं निरवशेषं, यतश्चतस्त्रः संज्ञा इति गाथार्थः ॥११६९॥ * “દિલવમાં ‘મપિ'થી એ પ્રાપ્ત થાય કે શ્રોત્રેન્દ્રિય વડે તો સો ભેદો પ્રાપ્ત થાય છે, પરંતુ શેષ ચાર ઇન્દ્રિયો વડે પણ સો-સો ભેદો પ્રાપ્ત થાય છે. ટીકાર્ય :
આ પૂર્વગાથાના અંતે બતાવ્યું એ શત, શ્રોત્રેન્દ્રિયથી પ્રાપ્ત થયું. શેષ ઇન્દ્રિયો વડે પણ જે આ શત જ પ્રાપ્ત થાય છે. તેથી પાંચ સો થાય; કેમ કે ઇન્દ્રિયોનું પાંચપણું છે. આ પાંચ=આ પાંચ સો ભેદો, આહારસંજ્ઞાના યોગથી થાય છે. આ રીતે=જે રીતે આહાર સંજ્ઞાના યોગથી પાંચ સો ભેદો થયા એ રીતે, શેષ ભયસંજ્ઞા આદિ વડે પણ પાંચ પાંચ=પાંચ સો પાંચ સો ભેદો થાય, એથી નિરવશેષ=સંપૂર્ણ, બે હજાર થાય; જે કારણથી સંજ્ઞાઓ ચાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૬૯માં
ગાથા :
एयं मणेण वइमाइएसु एअं ति छस्सहस्साई । न करइ सेसेहिं पि अ एए सव्वे वि अट्ठारा ॥११७०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org