SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫-૧૧૬૬, ૧૧૬૦ ૩ દશ શ્રમણધર્મો : વળી, ક્ષમા-માદવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આકિંચન્ય-બ્રહ્મચર્ય : આ દશ પ્રકારના શ્રમણધર્મનું પાલન કરવાથી શીલાંગો નિષ્પન્ન થાય છે. આ રીતે ઉપરમાં બતાવેલા યોગો વગેરેની સંખ્યાથી યંત્ર બનાવવામાં આવે તો તેનાથી અઢાર હજાર શીલાંગો નિષ્પન્ન થાય છે, જેની ભાવના આગળની ગાથાઓમાં સ્વયં ગ્રંથકાર બતાવે છે – યોગો વગેરેનું યંત્ર નીચે પ્રમાણે જાણવું ૩ યોગોનું નિવર્તન x ૩ કરણોનું સંયમન x ૪ સંજ્ઞાઓનું સંયમન x ૫ ઇન્દ્રિયોનું સંયમન x ૧૦ ભૌમ્યાદિનું રક્ષણ x ૧૦ શ્રમણધર્મોનું પાલન = ૧૮૦૦૦ શીલાંગોનું સુપરિશુદ્ધપણું. ૧૧૬૫/૧૧૬૬l અવતરણિકા: પૂર્વગાથાના અંતે ગ્રંથકારે કહ્યું કે આ પ્રકારે યંત્ર સ્થિત થયે છતે આ ભાવના છે. તેથી હવે તે ભાવનાને જ બતાવે છે – ગાથા : ण करेइ मणेणाहारसन्नविप्पजढगो उ णियमेणं । सोइंदियसंवुडो पुढविकायारंभ खंतिजुओ ॥११६७॥ અન્વયાર્થ: માહરસન્નવિષ્પગઢ-વળી આહારસંજ્ઞાથી વિપ્રમુક્ત, સોવિયસંવુડો શ્રોત્રેન્દ્રિયથી સંવૃત, વંતિકુમોશાંતિથી યુક્ત એવા સાધુ ાિયમેvi-નિયમથી પૂઢવિયામ=પૃથ્વીકાયના આરંભને માન-મન દ્વારા રેડૂ-કરતા નથી. ગાથાર્થ : વળી આહારસંજ્ઞાથી વિપ્રમુક્ત, શ્રોત્રેન્દ્રિયથી સંવૃત અને શાંતિથી યુક્ત એવા સાધુ નિયમથી પૃથવીકાયના આરંભને મન દ્વારા કરતા નથી. ટીકા? न करोति मनसा, किम्भूतः सन् ? आहारसंज्ञाविप्रमुक्तस्तु नियमेन तथा श्रोत्रेन्द्रियसंवृत्तः, किमित्याहपृथिवीकायारम्भं, क्षान्त्यादियुक्त (?क्षान्तियुक्तः) इति गाथार्थः ॥११६७॥ નોંધ : ટીકાના અંતે “ક્ષાન્યાવિયુ: ' છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે “ક્ષત્તિયુ: ' હોવું જોઈએ. ટીકાર્ય : સાધુ મન દ્વારા કરતા નથી. કેવા પ્રકારના છતા સાધુ મન દ્વારા કરતા નથી ? તેથી કહે છે – વળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy