SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૮ અવતરણિકા : भावार्थदर्शनेन प्रकृतयोजनामाह - અવતરણિકાર્ય : ભાવાર્થના દર્શન દ્વારા પ્રકૃતિમાં યોજનાને કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથાના અંતે કહ્યું કે આ રીતે અનુષ્ઠાનમાં ઉચિતના અન્વેષણની પ્રવૃત્તિથી આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ થાય છે. એ કથનનો ભાવાર્થ બતાવવા દ્વારા ભગવાનની આજ્ઞા અનુસાર જિનભવનકારાદિ અનુષ્ઠાન કરવારૂપ પ્રકૃતમાં તે આજ્ઞાઆરાધનાની યોજનાને ગ્રંથકાર બતાવે છે – ગાથા : जं पुण एअविउत्तं एगंतेणेव भावसुण्णं ति । तं विसअंमि वि ण तओ भावथयाहेउओ निअमा (? उचिओ) ॥११४८॥ નોંધ : ગાથાના અંતે નિરૂમમાં છે, તેને સ્થાને પ્રસ્તુત ગાથાની ટીકા પ્રમાણે અને પ્રતિમાશતક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા-૩૮ પ્રમાણે ત્રિો હોય તેમ ભાસે છે. અન્વયાર્થ : નં પુuT=વળી જે (અનુષ્ઠાન) પવિત્ત આનાથી વિમુક્ત=ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય, તપોવ બાવકુuri=એકાંતથી જ ભાવથી શૂન્ય છે, તિ એથી તંતે (અનુષ્ઠાન) ભાવથયદેડોભાવસ્તવનો અહેતુ હોવાથી વિસમિ વિવિષયમાં પણ ત્રિો તો ઉચિત તે=દ્રવ્યસ્તવ, નથી. ગાથાર્થ : વળી જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય એકાંતે જ ભાવથી શૂન્ય છે, એથી તે અનુષ્ઠાન ભાવસ્તવનો અહેતુ હોવાથી વીતરાગાદિ વિષયમાં પણ ઉચિત દ્રવ્યસ્તવ નાથી. ટીકા: यत्पुनरनुष्ठानं एतद्वियुक्तम्-औचित्यान्वेषणादिशून्यमेकान्तेनैव भावशून्यमित्याज्ञानिरपेक्षतया तद् अनुष्ठानं विषयेऽपि वीतरागादौ न तक इति न द्रव्यस्तवः, कुत इत्याह-भावस्तवाहेतुत्वात्-भावस्तवस्याऽकारणत्वेन, उचित इति यथाभूतो, भावस्तवाङ्गं न, अप्रधानस्तु भवतीति गाथार्थः ॥११४८॥ ટીકાર્ય : ___ यत् अनुष्ठानं पुनः एतद्वियुक्तं औचित्यान्वेषणादिशून्यं एकान्तेन एव भावशून्यं वणी अनुष्ठान આનાથી વિયુક્ત=ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય, એકાંતથી જ ભાવથી શૂન્ય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy