SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અવતરણિકા : अत्रैव विधिशेषमाह ગાથા : અવતરણિકાર્થ: અહીં જ વિધિશેષને કહે છે=જિનપ્રતિમાની પૂજાની વિધિમાં જ બાકી રહેલ વિધિ બતાવે છે અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪૨-૧૧૪૩ - મુદ્દાંધધ્રુવપાળિઞમળ્યો હિમાદ્ભિ-શુભ ગંધવાળા ધૂપથી પિત એવાં પાનીય, સર્વોષધિ આદિ દ્વારા પવમાં=સ્નાપન, માવિતેવાં-કુંકુમાદિ વડે વિલેપન, અદ્ભુહિં મળતું મળ્યું-અતિસુરભિવાળું મનોહર માલ્ય (ચઢાવવું.) * ‘તા' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: સુગંધી ધૂપથી ધૂપિત એવાં પાણી, સર્વોષધિ આદિ દ્વારા જિનપ્રતિમાને નવડાવવું, કુંકુમાદિ વડે વિલેપન કરવું, અતિસુગંધી મનોહર ફૂલની માળા ચઢાવવી. ટીકા ગાથા : शुभगन्धधूपपानीयसर्वौषध्यादिभिस्तावत्स्नापनं प्रथममेव, भूयः कुङ्कुमादिविलेपनं, तदन्वतिसुरभि गन्धेन मनोहारि दर्शनेन माल्यमिति गाथार्थः ॥११४२ ॥ અન્વયાર્થ: सुहगंधधूवपाणिअसव्वोसहिमाइएहिं ता ण्हवणं । कुंकुमगाइविलेवणमइसुरहिं मणहरं मलं ॥ ११४२ ॥ ટીકાર્ય શુભ ગંધવાળા ધૂપથી ધૂપિત એવાં પાણી, સર્વોષધિ આદિ દ્વારા પ્રથમ જ સ્નાપન=પહેલાં જ જિનપ્રતિમાને પ્રક્ષાલ કરવો. પછી કુંકુમાદિ વડે વિલેપન=કેસર, ચંદનાદિ વડે જિનપ્રતિમા પર વિલેપન કરવું, ત્યારપછી ગંધથી અતિસુરભિ, દર્શનથી મનોહારી એવું માલ્ય=ફૂલની માળા, ચઢાવવી, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International विविहणिवे अणमारत्तिगाइ धूवथयवंदणं विहिणा । जहसत्ति गीअवाइअणच्चणदाणाइअं चेव ॥११४३॥ વિવિળિવેગળમારત્તિા=વિવિધ નિવેદન=નૈવેદ્ય, આરત્રિકાદિ, વિત્તિ-વિધિ વડે ઘૂવથયવંવળ-ધૂપ, સ્તવ, વંદન, નહત્તિ વેવઅને યથાશક્તિ નીઅવાઞળજ્વળવાળાŞi-ગીત, વાજિંત્ર, નર્તન, દાનાદિ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy