SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૩ થી ૧૧૨૫ ગાથાર્થ : તે પ્રકારે ધર્મની પ્રશંસા વડે કેટલાક કર્મકરો બોધિબીજ પામે છે, વળી લઘુકમ એવા બીજા કેટલાક કર્મકરો ઉદારતાના પક્ષપાતથી જ પ્રબોધ પામે છે. ટીકા : धर्मप्रशंसया तथा उर्जिताचारत्वेन केचन भृतका निबध्नन्ति बोधिबीजानि कुशलभावाद्, अन्ये तु लघुकर्माणो भृतका अत एव औदार्यपक्षपातात् सम्प्रबुध्यन्ति-मार्गमेव प्रतिपद्यन्त इति થાર્થ: ૨૨૨૪ ટીકાર્ય : તે પ્રકારે ઉર્જિત આચારપણારૂપે, ધર્મની પ્રશંસા વડે કુશલભાવ થવાથી કેટલાક ભૂતકો બોધિબીજને પ્રાપ્ત કરે છે, વળી લઘુકર્મવાળા અન્ય ભૂતકો આનાથી જ=ઔદાર્યના પક્ષપાતથી જ, પ્રબોધ પામે છે=માર્ગને જ સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : लोए अ साहुवाओ अतुच्छभावेण सोहणो धम्मो । पुरिसोत्तमप्पणीओ पभावणा एव तित्थस्स ॥११२५॥ दारं ॥ અન્વયાર્થ: અતુચ્છમાવેur =અને અતુચ્છભાવથી નો લોકમાં સોદો થપ્પો શોભન ધર્મ છે” (એવો) સાદુવામો સાધુવાદ થાય છે, પરસોત્તમપ્પ = પુરુષોત્તમથી પ્રણીત છે' થવએ પ્રકારની તિસ્થમ્સ પમાવ=તીર્થની પ્રભાવના થાય છે. ગાથાર્થ : અને અતુચ્છભાવથી લોકમાં “સુંદર ધર્મ છે' એવો સાધુવાદ થાય છે, અને “આ ધર્મ પુરષોત્તમથી પ્રણીત છે' એ પ્રકારની તીર્થની પ્રભાવના થાય છે. ટીકા : __ लोके च साधुवादो भवति अतुच्छभावेन-अकार्पण्येन 'शोभनो धर्म' इत्येवंभूतः, तथा 'पुरुषोत्तमप्रणीतः' सर्वत्र दयाप्रवृत्तेः, प्रभावनैवं तीर्थस्य भवतीति गाथार्थः ॥११२५॥ ટીકાર્થ : અને અતુચ્છભાવથી=અકાર્પષ્યથી=અપણારૂપ ઉદારપણાથી, લોકમાં “શોભન ધર્મ છે એ પ્રકારનો સાધુવાદ થાય છે, તથા સર્વત્ર દયાની પ્રવૃત્તિ હોવાથી પુરુષોત્તમથી પ્રણીત છે”=“આ ધર્મ ઉત્તમ પુરુષથી કથિત છે,’ એ પ્રકારની તીર્થની પ્રભાવના થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy