________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૯-૧૩૩૦
૨૯o
ગાથાર્થ :
વળી જાત અને અજીત એમ બે પ્રકારનો કલ્પ છે. અને બંનેમાંથી દરેક પણ બે પ્રકારના છે : સમાપ્તકલ્પ અને અસમાપ્તકલ્પ.
ટીકા :
जातश्चाऽजातश्च द्विविधः कल्पस्तु भवति ज्ञातव्यः, कल्पो-व्यवस्थाभेदः, एकैकोऽपि च द्विविधः समाप्तकल्पोऽसमाप्तकल्पश्चेति गाथार्थः ॥१३२९॥ ટીકાર્ય :
કલ્પ એટલે વ્યવસ્થાભેદ. વળી જાત અને અજાત : બે પ્રકારવાળો કલ્પ જ્ઞાતવ્ય થાય છે. અને એકેક પણ=જાતકલ્પ અને અજાતકલ્પ એ દરેક પણ, બે પ્રકારે છે : સમાપ્તક અને અસમાપ્તકલ્પ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
गीअत्थो जायकप्पो अग्गीओ खलु भवे अजाओ उ ।
पणगं समत्तकप्पो तदूणगो होइ असमत्तो ॥१३३०॥ અન્વયાર્થ :
જસ્થો નાયો -ગીતાર્થવાળો=ગીતાર્થ સાધુથી યુક્ત, જાતકલ્પ છે, ગો ૩ વળી અગીત= અગીતાર્થ સાધુથી યુક્ત, નામો અજાત (કલ્પ) મરે થાય, પUni-પંચક–પાંચ સાધુઓ, સમપ્યોસમાપ્તકલ્પ છે, તqTrો તેનાથી ઊણક=પાંચ સાધુઓથી ન્યૂન સાધુઓ, મસમો અસમાપ્ત(કલ્પ) સોટ્ટથાય છે. * “વત્' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
ગીતાર્થ સાધુથી યુક્ત સાધુઓ જાતકલ્પ છે, વળી ગીતાર્થ સાધુથી રહિત સાધુઓ અજાતકલ્પ છે. પાંચ સાધુઓ સમાપ્તકા કહેવાય, પાંચ સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ કહેવાય. ટીકા :
गीतार्थो-गीतार्थयुक्तो जातकल्पः, व्यक्ततया निष्पत्तेः, अगीतार्थः खलु-अगीतार्थयुक्तो भवेदजातस्तु, अव्यक्तत्वेनाऽजातत्वात्, पञ्चकं साधूनां समाप्तकल्पः, तन्यूनः सन् भवत्यसमाप्तकल्प इति માથાર્થ રૂરૂ | ટીકાર્ય :
ગીતાર્થ=ગીતાર્યયુક્ત, જાતકલ્પ છે, કેમ કે વ્યક્તપણાથી નિષ્પત્તિ છે અર્થાત્ ગીતાર્થ સાધુ શાસ્ત્રો ભણીને સ્વબળથી યોગમાર્ગમાં ચાલી શકે તેવા વ્યક્ત થઈ ગયા હોવાથી તેવા ગીતાર્થ સાધુથી યુક્ત સાધુઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org