SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૫૩ અન્વયાર્થ: તા-તે કારણથી=ગાથા ૧૨૪૮થી ૧૨૫૨માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિનું નિવારણ ક૨ના૨ છે અને દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાંતરની નિવૃત્તિ આપનારી છે તે કારણથી, V$g=આમાં=દ્રવ્યસ્તવ કરતી વખતે થતી પૃથ્વી આદિને પીડામાં, અદ્દો નો-અધર્મ નથી, રૂદ્ભુ=અહીં= દ્રવ્યસ્તવના વિષયમાં, ગુન્વંતરમાવા-ગુણાંતરનો ભાવ હોવાથી ફળ-આ=પૂર્વમાં કહેવાયેલું, વિજ્ઞાાયં વૈદ્યનું જ્ઞાત=વૈદ્યનું દૃષ્ટાંત, ન્રુત્ત પિયુક્ત પણ છે, ફરા-ઇતરથા=ગુણાંતરનો ભાવ ન હોય તો, વિજ્ઞÆ વિધ વૈદ્યને પણ અથો અધર્મ થાય. * 'ëવિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ: ગાથા ૧૨૪૮થી અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિનું નિવારણ કરનાર છે અને દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાંતરની નિવૃત્તિ દેનારી છે, તે કારણથી દ્રવ્યસ્તવકાળમાં થતી પૃથ્વી આદિને પીડામાં અધર્મ નથી. દ્રવ્યસ્તવના વિષયમાં ગુણાંતરનો ભાવ હોવાથી પૂર્વમાં કહેવાયેલું વૈધનું દૃષ્ટાંત યુક્ત પણ છે, ગુણાંતરનો ભાવ ન હોય તો વૈધને પણ અધર્મ થાય. ટીકા : ૧૮૯ " तत्-तस्मादस्यां=पीडायामधम्र्म्मो न गुणभावेनेति इह युक्तमपि वैद्यज्ञातमिदं = प्रागुक्तं हन्दि गुणान्तरभावाद्दर्शितं चैतद् इतरथा - अविधिना गुणान्तराभावे, वैद्यस्याऽप्यधर्म एव पीडायामिति ગાથાર્થ:।૫૬૨૫૩॥ * ‘વ્રુત્ત પિ’’માં ‘પિ’થી એ જણાવવું છે કે વૈધનું દૃષ્ટાંત યાગીય હિંસામાં યુક્ત નથી, પરંતુ દ્રવ્યસ્તવીય હિંસામાં યુક્ત પણ છે. * ‘વિજ્ઞÆ વિ’માં ‘ઞપિ’થી એ જણાવવું છે કે ઈતરથા દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને તો અધર્મ છે જ, પરંતુ ચિકિત્સા કરનાર વૈદ્યને પણ અધર્મ જ છે. ટીકાર્ય તે કારણથી=પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવથી ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાંતરની નિવૃત્તિ થાય છે તે કારણથી, ગુણનો ભાવ હોવાથી=ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાંતરની નિવૃત્તિરૂપ ગુણનો સદ્ભાવ હોવાથી, આમાં=પીડામાં=દ્રવ્યસ્તવ કરતી વખતે પૃથ્વી આદિ જીવોને થતી પીડામાં, અધર્મ નથી, એથી આપહેલાં કહેવાયેલું, વૈદ્યનું જ્ઞાત=વૈધનું દૃષ્ટાંત, અહીં=દ્રવ્યસ્તવમાં, યુક્ત પણ છે; કેમ કે ગુણાંતરનો ભાવ છેદ્રવ્યસ્તવમાં ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાંતરની નિવૃત્તિરૂપ ગુણથી અન્ય ગુણનો સદ્ભાવ છે. અને આ દર્શિત છે=ગુણાંતર પૂર્વે ગાથા ૧૧૪૪ પછીના કથનમાં દર્શાવાયું છે, અર્થાત્ દ્રવ્યસ્તવ ભાવસ્તવનો હેતુ કઈ રીતે બને છે ? તે બતાવીને દ્રવ્યસ્તવથી ક્રમે કરીને ભાવરોગનો નાશ થાય છે એ રૂપ અન્ય ગુણ પૂર્વે બતાવાયેલ છે. ઇતરથા=અવિધિથી ગુણાંતરનો અભાવ હોતે છતે, પીડામાં=અન્ય જીવોને પીડા કરવામાં, વૈદ્યને પણ અધર્મ જ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy