SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૯ ગાથા: आराहगो अ जीवो सत्तट्ठभवेहिँ सिज्झई णिअमा । संपाविऊण परमं हंदि अहक्खायचारित्तं ॥ १२०९ ॥ અન્વયાર્થ: માળો ઞ નીવો-અને આરાધક જીવ સત્તદુમવેર્ત્તિ=સાત-આઠ ભવો વડે પરમં અવાયચારિત્ત સંપાવિઝન-૫૨મ એવા યથાખ્યાત ચારિત્રને પામીને ત્રિમા=નિયમથી સિારૂં=સિદ્ધ થાય છે. * ‘હૂંડ્િ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. ૧૨૯ ગાથાર્થઃ અને આરાધક જીવ સાત-આઠ ભવો વડે પ્રધાન એવા યથાખ્યાત ચારિત્રને પામીને નિયમથી સિદ્ધ થાય છે. ટીકા : आराधकश्च जीवः परमार्थतः सप्ताष्टभिर्भवैः = जन्मभिः सिद्ध्यति नियमात्, कथमित्याह- सम्प्राप्य परमं=प्रधानं हन्दि यथाख्यातचारित्रम्-अकषायमिति गाथार्थः ॥ १२०९॥ ટીકાર્ય અને પરમાર્થથી આરાધક જીવ સાત-આઠ ભવો વડે=જન્મો વડે, નિયમથી સિદ્ધ થાય છે. કઈ રીતે ? એથી કહે છે . - પરમ=પ્રધાન, એવા કષાય વગરના યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરીને, સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે શ્રાવક વિધિપૂર્વક જિનભવન કરાવીને ગાથા ૧૨૦૭માં બતાવી એવી સતત શુભ ચિંતા કરે છે, તે શ્રાવકને તે શુભ ચિંતાથી બંધાયેલ પુણ્યાનુબંધીપુણ્ય કર્મના બળથી સુવિશુદ્ધ એવા ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને તે શ્રાવક સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવા ભાવચારિત્રનો આરાધક બને છે, અને તેવો આરાધક જીવ સાત-આઠ ભવોમાં નિયમા મોક્ષ પ્રાપ્ત કરે છે. આવો આરાધક જીવ સાત-આઠ ભવોમાં કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરે છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે તે શ્રાવક ચરમ ભવમાં, ઉપશમભાવનું યથાખ્યાત ચારિત્ર નહીં પરંતુ ઉપશમભાવના યથાખ્યાત ચારિત્રની અપેક્ષાએ પ્રધાન એવું ક્ષાયિકભાવનું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. Jain Education International આનાથી એ ફલિત થાય કે સંસારસાગર તરવાના આશયથી જે શ્રાવક શુદ્ધ બોધપૂર્વક દ્રવ્યસ્તવ કરે છે, તે શ્રાવકને તે દ્રવ્યસ્તવના ફળરૂપે ભાવસ્તવ પણ તેવો નિર્મળ પ્રાપ્ત થાય છે કે જેના બળથી તે શ્રાવક નક્કી સાત-આઠ ભવોમાં સંસારનો પાર પામી શકે છે. માટે સંયમનું પાલન અને સંયમને અનુકૂળ સત્ત્વની For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy