________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦, ૯૯૧ આમ, આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ એ બંનેના સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થાય પછી આગંતુક શિષ્ય તે સંદિષ્ટ ગુરુની આત્મસમર્પણપૂર્વક નિશ્રા સ્વીકારે અને ગુરુ પણ તેને પોતાની નિશ્રા આપે. પરંતુ જો બંનેમાંથી કોઈપણની ઉપરમાં બતાવી એવી સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થઈ ન હોય, તો આગંતુક શિષ્ય તે ગુરુને શિથિલાચારી જાણીને પોતાના ગચ્છમાં પાછો જાય અને ગુરુ પણ તે આગંતુક શિષ્યને પ્રમાદી જાણીને પોતાની નિશ્રા આપે નહીં. ૯૮૯૯૯oll
અવતરણિકા :
इह प्रयोजनमाह - અવતરણિયાર્થ: .
અહીં પ્રયોજનને કહે છે અર્થાતુ પૂર્વગાથાના અંતે નાલબદ્ધવલ્લિ સિવાયનો મુમુક્ષુ સંદિષ્ટ ગુરુને આપવાનું કહ્યું, એમાં પ્રયોજન બતાવે છે –
ગાથા :
अस्सामित्तं पूआ इअराविक्खाए जीअ सुहभावा ।
परिणमइ सुअं आहव्वदाण गहणं अओ चेव ॥९९१॥ અન્વયાર્થ :
મમિત્તે અસ્વામિત્વ થાય છે, ફવિશ્વાઈ પૂનાઇતરની અપેક્ષાએ પૂજા થાય છે, નીઝ જીત છે=આચાર છે, સુમાવા સુai પરિપામડું-શુભભાવથી શ્રુત પરિણમે છે. (આથી) ગાદબ્રેડાઈ=આભાવનું દાન છે (અને) અઝો વેવ આથી જ ગઇieગ્રહણ છે સંદિષ્ટ ગુરુ વડે આભાવ્યનું ગ્રહણ છે. ગાથાર્થ :
અસ્વામીપણું થાય છે, પોતાના ગુર કરતાં ઇતર એવા સંદિષ્ટ ગુરુની અપેક્ષાએ પૂજા થાય છે, આ આચાર છે, “આ રીતે ભગવાન વડે દષ્ટ છે એ પ્રકારના શુભ ભાવથી શ્રુત પરિણમે છે. આથી શિષ્ય આભાવ્યનું દાન કરવું જોઈએ અને ગુરએ પણ આભાવ્યનું ગ્રહણ કરવું જોઈએ. ટીકા: ___ अस्वामित्वं भवति निःसङ्गतेत्यर्थः, तथा पूजा गुरोः कृता भवति इतरापेक्षया अनालबद्धवल्लिनिवेदनेन इतरगुर्वपेक्षयेति भावः, तथा जीतमिति कल्पोऽयमेव, ‘एवं भगवता दृष्ट' इति शुभभावादित्यनेन प्रकारेण शुभाशयोपपत्तेः परिणमति श्रुतं यथार्थतया चारित्रशुद्धिहेतुत्वेन शिष्यस्य, नाऽन्यथेत्याभाव्यदानं शिष्येण कर्त्तव्यं, ग्रहणमत एव तस्य गुरुणाऽपि कर्त्तव्यं तदनुग्रहधिया, न लोभादिति गाथार्थः ॥९९१॥ ટીકાર્ય :
સ્વામિત્વ નિ:સક્તા મવતિ અનાલબદ્ધવલિના નિવેદનથી અસ્વામિત્વ=નિઃસંગતા, થાય છે તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org