________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૩-૯૫૪
ગાથા :
અન્વયાર્થ:
તો=ત્યા૨પછી=અક્ષનો નિક્ષેપ કર્યા પછી, વે-(વસતિ) પ્રવેદાયે છતે અિનિમેષ્નાQ=નિજ નિષદ્યામાં ગુરૂ ગુરુ જ વિસ=બેસે છે, અહાનાયઙવાળો ગ=અને યથાજાત ઉપકરણવાળો સૌો-શિષ્ય પુઓ આગળ=ગુરુની સન્મુખ, સમ્મ=સમ્યગ્ દારૂ-ઊભો રહે છે.
ગાથાર્થ:
तत्तो पवेइआए उवविसइ गुरू उणिअनिसेज्जाए । पुरओ अ ठाइ सीसो सम्ममहाजायउवकरणो ॥ ९५३ ॥
સ્થાપનાચાર્યજી સ્થાપ્યા પછી ‘વસતિ શુદ્ધ છે' એમ વસતિનું પ્રવેદન કરાયે છતે, પોતાની નિષધામાં ગુરુ જ બેસે છે, અને યથાજાત ઉપકરણવાળો શિષ્ય ગુરુની સન્મુખ સમ્યગ્ ઊભો રહે છે. ટીકા :
न
ततः तदनन्तरं रचकेन साधुना प्रवेदितायां = कथितायां वसत्यामुपविशति गुरुः = आचार्य एव, शेषसाधवः, क्वेत्याह- निजनिषद्यायां = या तदर्थमेव रचितेति, पुरतश्च शिष्यः तिष्ठति प्रक्रान्तः सम्यग् = असम्भ्रान्तः यथाजातोपकरणो-रजोहरणमुखवस्त्रिकादिधर इति गाथार्थः ॥ ९५३ ॥
* ‘મુલવસ્ત્રિાગ્ધિ:’'માં ‘આવિ' પદથી ચોલપટ્ટાનું ગ્રહણ કરવાનું છે.
ટીકાર્થઃ
ત્યારપછી=અક્ષની સ્થાપના કર્યા પછી, રચક સાધુ વડે=આચાર્યપદવી અંગેની વ્યવસ્થા કરનારા એવા સાધુ વડે, વસતિ પ્રવેદાયે છતે=કહેવાયે છતે, અર્થાત્ આચાર્યપદવી આપવાને અનુકૂળ વસતિમાં ‘બાહ્ય શુદ્ધિ છે' એ પ્રમાણે ગુરુને નિવેદન કરાયે છતે, ગુરુ=આચાર્ય જ, બેસે છે, શેષ સાધુઓ નહીં.
ગાથા:
આચાર્ય ક્યાં બેસે છે ? એથી કહે છે—– પોતાની નિષધામાં=જે તેમના અર્થે જ રચાયેલી છે=જે નિષધા આચાર્ય માટે જ રચાયી છે તે નિષદ્યામાં, આચાર્ય જ બેસે છે એમ અન્વય છે; અને યથાજાત છે ઉપકરણ જેને એવો=રજોહરણ-મુહપત્તિ આદિને ધારણ કરનારો, પ્રક્રાંત શિષ્ય=જેને અનુયોગની અનુજ્ઞા આપવાનો પ્રક્રમ ચાલી રહ્યો છે તેવો શિષ્ય, આગળથી=ગુરુની સન્મુખ, સમ્યગ્=અસંભ્રાંત=સંભ્રમ વગર, ઊભો રહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૫૩
અન્વયાર્થ:
૨૫
Jain Education International
पेर्हिति तओ पोत्तिं तीए अ ससीसगं पुणो कायं । बारसवंदण संदिस सज्झायं पट्टवेमु ति ॥ ९५४ ॥
તઓ-ત્યારપછી (ગુરુ-શિષ્ય) પોત્તિ-મુહપોત્તિને તૌર્ x=અને તેના વડે=મુહપોત્તિ વડે, સન્નીમાં પુળો
For Personal & Private Use Only
www.jainelibrary.org