________________
૨૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૧-૯૫૨ અહીં ગુરુને “ધીર' વિશેષણ આપવા દ્વારા એ કહેવું છે કે ભગવાનના વચનાનુસાર ચાલનારા અને યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપનારા ગુરુ ધીર છે, અન્ય નહીં. તેથી જે ગુરુ એમ વિચારે કે “મારા શિષ્યોમાંથી કોઈ આચાર્ય નહીં બને તો મારું ખરાબ લાગશે” તેથી જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને પણ, સ્વપરના હિતનો વિચાર કર્યા વગર, અયોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપી દે, તે ગુરુ ભગવાનની આજ્ઞા પાળવામાં ધીરતાવાળા નથી. ૧૯૫૧||
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ધીર એવા ગુરુ યોગ્ય શિષ્યને વફ્ટમાણ વિધિથી અનુયોગની અનુજ્ઞા આપે છે. તે વફ્ટમાણ વિધિ પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
ગાથા :
तिहिजोगम्मि पसत्थे गहिए काले निवेइए चेव ।
ओसरणमह णिसिज्जारयणं संघट्टणं चेव ॥९५२॥ અન્વયાર્થ:
પ્રત્યે તિદિનોમિ-પ્રશસ્ત એવો તિથિયોગ હોતે છતે, જો કાલ ગ્રહણ કરાય છતે, નિવે વેવ (તે કાલગ્રહણ) નિવેદાયે છતે જ મોલર સમવસરણ=ગુરુનું આગમન, ઉસિMારથvi-નિષદ્યાનું રચન, સંકટ્ટ ચેવ અને સંઘર્ટુન (કરાય છે.) * “મદ' પાદપૂર્તિમાં છે.
ગાથાર્થ :
પ્રશસ્ત તિથિનો યોગ હોતે છતે, કાલ ગ્રહણ કરાયે છતે, અને તે કાલગ્રહણ નિવેદન કરાવે તે જ, ગુરુનું પદવીદાન અર્થે આગમન, નિષધાનું વચન અને સંઘટન કરાય છે.
ટીકા :
तिथियोगे प्रशस्ते सम्पूर्णशुभादौ, गृहीते काले विधिना, निवेदिते चैव, गुरोः समवसरणम्, अथ निषद्यारचनम्-उचितभूमावक्षगुरुनिषद्याकरणमित्यर्थः, सङ्घट्टनं चैव-अक्षनिक्षेप इति गाथार्थः ॥९५२॥ ટીકાર્ય :
સંપૂર્ણ શુભ વગેરે પ્રશસ્ત તિથિનો યોગ હોતે છતે, વિધિપૂર્વક કાલ ગ્રહણ કરાયે છતે, નિવેદન કરાયે છતે જ=કાલગ્રહણનું ગુરુને નિવેદન કરાયે છતે જ, ગુરુનું સમવસરણ ગુરુનું પદવીદાન અર્થે આગમન, નિષઘાનું રચવું=ઉચિત ભૂમિમાં અક્ષ અને ગુરુની નિષદ્યાનું કરવું, અને સંઘટ્ટન=આક્ષનો નિક્ષેપ= સ્થાપનાચાર્યજી સ્થાપવા, એ પ્રમાણે ગાથાર્થ છે. કપરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org